SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧પ) કહ્યું છે કે કાળાદિ દેષ કરીને પૂર્વે બતાવેલા ગુણેમાંથી એક બે અથવા વધારે ગુણરહિત હોય તે પણ ગીતાર્થ અને સારણાદિકમાં તત્પર હોય તેને ગુરૂ સમજવા. હવે તેમની પાસે હું બાહ્ય અત્યંતર પરિગ્રહને તજી દઈને તેમજ સર્વ અશુભ કારણેને પણ ત્યાગ કરીને નિરારંભી એટલે પ્રાણીવધાદિજનિત સર્વ કર્મબંધથી રહિત થઈને દીક્ષા કયારે ગ્રહણ કરીશ? આ મને રથ કરે. . હવે આ શાસ્ત્રની સમાપ્તિ કરવાને ઈચ્છતા સતા કહે છે – કર્તા કહે છે કે આ પ્રમાણે મેં શ્રાવકનું પ્રતિદિનનું કર્તવ્ય સંક્ષેપે કહ્યું છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ શ્રી ભદ્રબાહસ્વામી ને શ્રી હરિભદ્રસૂરિ પ્રમુખ આચાર્યોએ આવશ્યકાદિકમાં કહેલ છે ત્યાંથી ભાવશ્રાવકના ગુણ વિગેરે વિસ્તાર જાણી લે. ૩૩૫. હવે પ્રસ્તુત શાસનું શ્રવણ કરીને તેને વિષે ભાવિત મતિવાળા જે શ્રાવકે અંતર્મુખ વૃત્તિવાળા થાય, તેની સ્તવના કરતા સતા કહે છે – તેમનું મનુષ્યત્વ સુલબ્ધ છે અને જાતિકુળની પ્રાપ્તિ પણ તેમની જ પ્રસંશનીય છે કે જેઓ ધર્મનું રહસ્ય શ્રુતધર્મને તેના સારભૂત ચારિત્ર–તેને પામીને પિતાના આત્માવડેજ આત્માને વિચાર કરીને સમ્યગૂ પ્રકારે મેક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ૩૬૬. - અહીં સુલબ્ધપણું વિશિષ્ટ કર્મક્ષયને હેતુ થવાથી કહ્યું છે અને આત્માવડે એટલે વિષયકષાયની અંધતા રહિત પર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy