________________
( ૧૪૫ )
ધ સર્વદા હિત કરનાર હોવાથી અપૂર્વ અધુસમાન છે. કહ્યું છે કે- નિ:કૃત્રિમ, સર્વ જનને અનુકૂળ અને સદા અભીષ્ટ અને પ્રાપ્ત કરાવી દેનાર એવા સર્વજ્ઞાદિત ધર્મજ નવીન બંધુતુલ્ય છે એમ તેને જાણનારા–એળખનારા કહે છે.
વળી આ ધર્મ સમસ્ત પ્રકારની આપત્તિના નિવારનાર અને સમસ્ત પ્રકારની સંપત્તિના સંપાદક હોવાથી અપૂર્વ સન્મિત્રતુલ્ય છે. કહ્યું છે કે-આપત્તિના કલાપને દળી નાખનાર અને નિરંતર સંપત્તિના સંપાદન માટે અકક્ષ(તત્પર)તેમજ પરલેાકમાં પણ જીવની સાથે જનાર એવા સહુજ અભિનવ મિત્ર છે.
વળી ધર્મ સમ્યગ્ પ્રકારે ઉપાસના કર્યો સત્તા પ્રત્યેકબુદ્ધાદિને જાતિસ્મરણાદિકથી તત્ત્વઐાધજનક હોવાથી પ્રકૃષ્ટ ગુસમાન છે. કહ્યું છે કે--સમ્યગ પ્રકારે પામેલા ધર્મ પ્રાણીઆને જન્માંતરમાં પણ સ્ફુટપણે નિશ્ર્ચળ મેષને પ્રાપ્ત કરાવનાર હાવાથી પરમગુરૂ તુલ્ય છે. સાંભળીએ છીએ કે પૂર્વે કરેલા અત્યુત્તમ ધર્મના પ્રભાવથી માત્ર બળદ વિગેરેને શ્વેતાંજ કરકડુ વિગેરે મુનિઓને એધિની પ્રાપ્તિ થયેલી છે.
વળી મેાક્ષમાગે પ્રવૃત્ત થયેલા જીવાને ધર્મ પરમ-પ્રધાન થોડા કાળમાં નિવૃત્તિપુરીએ પહોંચાડનાર હોવાથી અપૂર્વ વાહન તુલ્ય છે. તેને માટે પણ કહ્યું છે કે કઇ જગ્યાએ જુદા ભાગ વિના એક કાષ્ટથી બનેલ, અન્ધાદિક જોડ્યા વિના શ્રેષ્ટ ભૂમિએ લઇ જનાર અને સર્વ પ્રકારના શલ્ય રહિત એવા ધમ રૂપ સ્વદન (વાહન) અપૂર્વ છે. વળી—
ધમ દિવ્ય એવું ભાતુ છે, ધર્મ રત્નના સંચય છે અને સુષ્ઠુ પ્રકારે સેવેલે ધર્મ. મેક્ષમાર્ગના સા વાહ સમાન છે. ૨૮૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org