SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ધર્મ ન પામવાથી ચોર્યાદિક કરે, તેથી વધ બંધન પામે, પરલેકમાં દુર્ગતિએ જાય, તેને કારણિક તે શ્રાવક થાય. અહીં ફરીને પ્રશ્ન કરે છે કે-“શું બીજાના કરેલા પાપથી બીજે (અન્ય) લેપાય કે જેથી તમે આમ કહે છે?” તેને ઉત્તર આપે છે કે–એવી સ્થિતિ જ છે કે-“ચેરાદિકને મદદ કરનારતેને ખાનપાન આપનાર પણ તેના દેષને સહાયક ગણાય છે ને દંડાય છે, તેમ ધર્મને વિષે પણ જાણવું.” ૨૪૮. કહ્યું છે કે – चोरचौरापको मंत्री, भेदज्ञः काणकक्रयो । અમર સ્થાન , ગૌ સંવિધ તા ? - “ચેર, ચારને સહાય કરનાર, તેની સાથે વિચારણા કરનાર, ભેદને જાણનાર, તેને ચેરાઉ માલ અલ્પ કિંમતે લેનાર, અન્ન આપનાર ને સ્થાન આપનાર- આ સાતે ચાર ગણાય છે.” ૧. જેણે ધર્મનું રહસ્ય જાણેલ છે એ શ્રાવક દરજ રહી પુત્રાદિકની દ્રવ્યથી ને ભાવથી સંભાળ રાખે અનુશાસન કરે. ૨૪૯. અર્થાત્ તેની સુખદુખીપણાની સંભાળ રાખે અને પાપમાં પડતાં બચાવે. કહ્યું છે કે- દ્રવ્યથી અન્નવસ્ત્રાદિક આપે. કારણ કે શ્રાવક પિષ્ટપેષક હોય અને ભાવથી ધર્મ સંભળાવે. એ પ્રમાણે ધર્મોપદેશ દેતા સતા પણ જે તેઓ ન સમજે-પ્રતિબે ન પામે છે તે જિનાજ્ઞાને આરાધક શ્રાવક-તે પ્રમાણે કરવાવાળે હોવાથી અન્યના-સ્ત્રીપુત્રાદિના પાપથી ન લેપાય-તેને કારણિક ન થાય ” ૨૫૦. તેઓને ઉપદેશ આપવાને વિધિ કહે છે: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy