SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરાના શિલાલેખ ૧૭૭ . समनस माहरखितास अंतेवासिस वछीपुत्रस (स्रावकास ) उतरदासक [1] स पासादोतोरनं ॥ માહરખિત (માઘરક્ષિત) મુનિના શિષ્ય, વછીને પુત્ર (વાત્સી માતા) શ્રાવક ઉત્તરદાસક (ઉત્તરદાસક) ની મંદિરના ઉપયોગ માટે શણગારેલ એક કમાન.” ની - તદન પ્રાચીન અક્ષર અને લાક્ષણિક લિપિના કારણે એ વિદ્વાન માને છે કે આ લેખ ઈ. સ. પૂર્વે બીજા સૈકાની મથને છે. જે તે પછીના બે શિલાલેખો મથુરાના સત્ર સાથે સંબંધ ધરાવે છે, તેમને પહેલે સંપૂર્ણ છે, જ્યારે બીજે માત્ર “મ” થી શરૂ થતું કે ક્ષત્રપ મહારાજનું નામ આપે છે. પહેલે શિલાલેખ મહાક્ષત્રપ શેડાસ રાજાના કર મા વર્ષનો અને શિયાળાના બીજા માસને છે. તેમાં આમહિની નામની કઈ બાઈએ પૂજાની તક્તી મૂકાવી તેની નેંધ છે. આ લેખમાં ક્યા સંવતને ઉપયોગ થયો છે તે સ્પષ્ટ નથી. કંકાલી ટીલામાં તે રાજાના નામવાળા બીજા શિલાલેખ પરથી મહાક્ષત્રપ શેડાસની ઓળખાણ પ્રથમ કનિંગહામે કરાવી. અઝીઝના સિકકાને મળતા તેના સિક્કા પરથી તે વિદ્વાને તેને સમય ઈ.સ. પૂર્વે ૮૦ થી ૫૭ ધાર્યો છે અને તે મથુરાના બીજા ક્ષત્રપ રાજુબલ કે જુબલને પુત્ર હોવાનું અનુમાન કર્યું છે. તેના અનુમાનને મથુરા સિંહ રાજધાની ટેકે આપે છે જે શોડાસને છત્રવ (ક્ષત્રય) અને મહાછત્ર રાજાલ (રંજીબલ) ના પુત્ર તરીકે વર્ણવે છે. પ્રો. રેપ્સનના શબ્દોમાં “મહાન ક્ષત્રપ રાજુલ કે જેનું બીજા શિલાલેખોમાં રાજુવલ એવું નામ છે તે શક વિના રંજુબેલ છે કે જેણે પૂર્વ પંજાબમાં રાજ્ય કરતા યવને સ્ટ્રેટે ૧લા અને સ્ટ્રેટે બીજાની નકલ કરી ક્ષત્રપ અને મહાક્ષત્રપ નામના સિક્કા પાડ્યા હતા તે શોડાસને પિતા હતા કે જેના સમયમાં આ સ્મારકનું નિર્માણ થયું હતું. ત્યાર પછી મથુરાની આમહિનીવાળી તક્તીમાં શેડસ પોતે મહાક્ષત્રપ તરીકે જણાય છે અને તેને સમય કર મા વર્ષના શિયાળાના બીજા માસના છે.” શિલાલેખના સંવત વિષે મતભેદ છે પરંતુ જે તે સમયની સેંધ કરી છે તે જોતાં એમ જણાય છે કે કેઈ હિંદી સંવતને આધાર હશે. આ બનવાજોગ છે અને જે તે . 1. Bibler, EI, ii., Ins. No. I, pp. 198-199. 2. Ibid, p. 195. 3. Cj. ibid, ins. No. III, p. 199. - 4. C. fbid, Ins. II, p. 199. 5. Cf. Cunningham, op. cit., p. 30, Ins. No. 1. 6. Cf. ibid., pp. 40-41. "Rañjubula, Rājuvula or Rajūla is known from inscriptions as well as coins. An inscription of Brahmi characters at Mora near Mathura calls him Mahakshatrapa. But the Greek legend on some of his coins describes him as 'King of Kings, the Saviour,' showing that he probably declared his independence."-Raychaudhuri, op. cit., p. 283. 7. Ibid. 8. Rapson, C.H.I, i, p. 575. 9. CJ. Raychaudhuri, op. cit., pp. 283 ff.; Smith, op. cit., p. 241, n. 1. 10. C. Rapson, op. cil, pp. 575-576. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy