SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશમાં જૈનધર્મ ઉપરોક્ત દષ્ટાંતથી ઉદાયનના અંતઃકરણને પલટો જોઈ શકાય છે, આથી તેને સંસારત્યાગ જેને માટે લેકેક્તિરૂપ થયે છે. અંતગડદસાઓ સૂત્રમાં ઉદાયન વિષે નીચે ઉલ્લેખ છે: “પછી રાજા અલખે ઉદાયનની જેમ સંસારનો ત્યાગ કર્યો, અપવાદ એટલે હતો કે તેણે પિતાના મોટા પુત્રને રાજ્યકારભાર સંયે હતે.”૧ અહીં એમ કહી શકાય કે આ વિષેની નંધમાં ડો. બારનેટ ભૂલથી આ ઉલેખ “વૈશાલીના રાજા ચેડગની પુત્રી મૃગાવતીથી ઉત્પન્ન થયેલ શતાનીકના પુત્ર કે સાંધીના રાજા” ઉદાયનને ઉદ્દેશી કરેલ જણાવે છે. આ ઉપરાંત યુદ્ધકેદી અવન્તીપ્રદ્યોત પ્રતિ ઉદાયને બતાવેલું વર્તન સાબીત કરે છે કે પર્યુષણ પર્વમાં ગમે તેવા વેરભાવને તજી ક્ષમા આપવાની આજ્ઞા તેણે ચુસ્તભાવે પાળી હતી૩ એમ બન્યું કે પર્યુષણ પર્વમાં એક દિવસ ઉદાયનને ઉપવાસ હતું, પરંતુ ચંદપ્રદ્યતને તેની ઇચ્છાનુસાર ભેજન આપવા આજ્ઞા કરી હતી; પણ ચંદપ્રદ્યતે વિષની બીકથી પિતાને માટે તૈયાર કરેલું ભોજન લેવાની અનિચ્છાથી એમ કહ્યું કે પોતે પણ ઉદાયનની માફક જૈન હોવાથી ઉપવાસ કર્યો છે! જ્યારે ઉદાયનને આ વાત જણાવવામાં આવી ત્યારે તેણે કહ્યું કે “હું જાણું છું કે તે છે, પણ જ્યાં સુધી તે કેદી છે ત્યાં સુધી મારાં પર્યુષણ પવિત્ર અને મંગલકારી ગણાય નહિ.”૪ પદ્માવતી સંબંધમાં એમ જાણવાનું મળે છે કે જૈનધર્મના એક વખતના કેંદ્રસ્થાન તરીકે પ્રસિદ્ધ ચંપાનગરીના રાજા દધિવાહનને તે પરણી હતી. આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિ સ્પષ્ટ જણાવે છે કે રાજા અને રાણી બંને જૈનધર્મના મહાન ઉપાસક હતાં. જૈનસાહિત્યમાં ચંપાના ઐતિહાસિક મહત્વને વિચાર કરતાં એમ માનવું અનુચિત નથી કે દધિવાહનનું કુટુંબ જૈન સિદ્ધાંતમાં અત્યંત રસ લેતું હતું. 1. Barnett, op. cit., p. 96. 2. Ibid, p. 96, p. 2. 3. Bhandarkar, Report for 1883-1884, p. 142; Pajjusana or Paryushana, the sacred festival at the close of the Jaina year. C. Stevenson ( Mrs.), op. cit., p. 76; ગોવિયTvi . . . મથવું માવિથ . . . Kalpa-Satra, Stobodlika-Tilka, stat. 59, pp. 191-192. 4. Cf. Bhandarkar, op. and loc. cit.; Meyer (J. J.), op. cit., pp. 110-111; Kalpa-Satra, SubodhikaTha, sad. 59, p 192. શ્રા પsvi[, નાપતિ , R મતિ હમણુપોષિત, મમાપિ માતપિત સંચૌ, etc.—Āvaśyaka-Sutra, p. 300. 5. જ્ઞr પHવતી વFTયાં ઢધિવાનાથ-Ibi, pp. 676, 677. C. Meyer (J. J.), of, cit, p. 122. 6. C. Dey, op. cit, p. 44; Dey, J.A S.B. (New Series), X, 1914, p. 334. 7. Haribhadra tells us that, leaving the kingdom to their son Karakandū, both the king and the queen joined the order; vમાવત સેવા . . . ટુન્તપુરે આ મૂર્વે પ્ર નતા, . . . If trળે ઉષવાદનત્તમે દ્રવ પ્રાતઃ વરમંદારાને નાતઃ . . -Awasyaka-Sitra, pp. 716, 717, 718. It is further said that Karakandü also, like his father, finally joined the order. Cf. ibid., p. 719. For further reference about Karakandū and his parents see Meyer. (J. J.), op. cit., pp. 122-136; Santyācārya, Uttarādhyayana-Sishyahita, pp. 300-303; Laxmi-Vallabha, UttaradhyayanaDipika, pp. 254–259. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy