________________
८८
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ મળી આવે છે અને ઈતિહાસત્તાઓને કેટલેક અંશે ધ્યાનમાં લેવા જેવી છે. જેના સાહિત્ય અનુસાર સૌવીર દેશના ઉદાયને તેના આશ્રિત અવન્તીના ચંદપ્રોત રાજાને લડાઈમાં હરાવ્યું હતું જે ઐતિહાસિક પુરુષ છે અને જેના વિષે આપણે ચેટકની ચેથી પુત્રી શિવાના પતિ તરીકે વિસ્તારથી જોઈશું. વિશેષમાં આપણે એટલું જાણીએ છીએ કે ઉદાયન પછી તેને ભત્રિો કેસિ રાજા થયો, જેના રાજ્યમાં વીતભયને સર્વથા નાશ થયે. એ કહેવું મુશ્કેલ છે કે આ બધું કલિપત છે કે તેનાં સાધન નથી મળતાં તેનું આ કારણ છે. જો કે સપ્રમાણ આપણે એટલું જાણી શકીએ છીએ કે તે એક વખત ભારતના નવ વિભાગમાંનો એક હતે.
ઉદાયન અને તેની રાણી પ્રભાવતીના જૈનધર્મ પ્રતિ વલણ માટે આપણી સમક્ષ વિશ્વસ્ત જૈન શાસ્ત્રીય સાહિત્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ અનેક પૂરાવા છે. એક જગ્યાએ રાજકન્યા પ્રભાવતી જૈન પ્રતિમાનું પૂજન કર્યા પછી કહે છે કે “રાગદ્વેષ રહિત, સર્વ આઠે સિદ્ધિયુક્ત દેવાધિદેવ, અહંતુ ભગવાન , મને આપના જેવી દિવ્ય દૃષ્ટિ આપ.૩ આ બતાવે છે કે સૌવીરની રાણી જૈનધર્મપ્રતિ કેવી માનભરી દૃષ્ટિથી જોતી હતી. વળી ઉત્તરાધ્યયન અને બીજા સૂત્રો પરથી આપણે જાણીએ છીએ કે રાજા પણ મૂળ “તાપસભક્ત,૫ હોવા છતાં જૈનધર્મને એ છે માનનાર ન હતે એટલું જ નહિ પણ તે સંસારત્યાગ કરવાની હદ સુધી પહોંચ્યું હતું, અને જ્યારે તેના પુત્ર અભીને રાજ્યાભિષેક કરવાને સવાલ આવ્યું ત્યારે તેણે વિચાર્યું કે “જે હું કુમાર અભીને રાજ્યસન આપીને સંસારત્યાગ કરું તે અભી રાજસત્તા અને રાજમેહથી કામગમાં લુબ્ધ થશે અને અનાદિ અનંત એવા સંસારચક્રમાં પરિભ્રમણ કરશે તેથી મારી બેનના પુત્ર કેસિને રાજ્યસન આપીને પછી હું સંસારત્યાગ કરું તે વધુ ઈષ્ટ છે.”
1. કઢાયનો નાના . . ત 3gયની . . . પ્રોતો . . . યો– Avasyalaa-stra, pp. 293-299. CJ. Hemacandra, op. cit., v. 578, p. 156.
2. તg of પોમારે નયા ગાઇ . . --Bhagavati-Sutra, sup. 493, p. 619, “When he (Udayana) died, a deity let a shower of dust fall. . . . Even to this day it lies buried.”—Meyer (J. J.), p. cil, pp. 115-116.
3. Ibid., p. 105..
4. કમાવવા . . . અતઃપુરે ચૈત્યગૃદં વારિતું, . . . મંtપ્રત્યાવ્યાનૈન મૃતા સેવકો જતા.-AwasyakaSütra, p. 298. CJ. Meyer (J. J.), op. and loc. cit.; Hemacandra, op. cit., v. 404, p. 150.
5. Meyer (J.J.), op. cil., p. 103. સ તાપમદ–Awasyaka-Satra, p. 298; Hemacandra, op. cil, v. 388, p. 149.
6. "Udayana, the bull of kings of Sauvira, renounced the world and turned monk; he entered the order and reached perfection."-Jacobi, S.B.E., xlv., p. 87. In a note to this Jacobi writes: “He was contemporary with Mahāvira."--Ibid.
1. તપ છે સાથળ જાય . . . સમvr1 માવો સાવ પથ્થgg.--Bhagavati, sid, 492, p. 620; Meyer ( J. J.), op. cit., p. 114.
8. Ibid., pp. 113-114. gવં વહુ ગમીથી . . . વામોકુ મુઝિટ . . . માળેષ્મ સિં કુમારું તને વેર . . -Bhagavati, sol. 493, p619.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org