SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શિલ્પશાસ્ત્રના પ્રદેશમાં આ જૈન-આજીવિક દુશ્મનાવટ વિષે લખતાં મિ. મુકરજી લખે છે કે “ અહીં આવેલ છેલ્લાં બે ખરાખર ગુફાઓના અશોકના શિલાલેખા અને દશરથના નાગાની ગુફાઓના ત્રણ શિલાલેખા આજીવિકાને તે ગુફાઓ અપાયાના ઉલ્લેખ કરે છે. પણ આમાંના ત્રણ શિલાલેખામાં આજીવિકેRsિ' શબ્દ ભૂંસી નાખવાના પ્રયત્ન જણાય છે. જાણે કે આ જાતિનું નામ કોઈનાથી સહન ન થયું હોય અને તે ભૂંસી નાખવા પ્રેરાયે હાય! હવે એ કાણુ હશે? હુટઝ ધારે છે કે તે મંખરિ અનંતવર્યન હોવા જોઈ એ કે જેણે ખરાખર ગુફાઓમાંની એક કૃષ્ણને અને નાગાર્જુની એ ગુફાઓ શિવ અને પાર્વતીને અપેલી છે; આમ હાવાથી તેનું હિંદુ માનસ આવિકાને સહન ન કરી શક્યું હાય. હૈં બેનરજી શાસ્ત્રી વધારે વિચારશીલ ધારણા રજૂ કરે છે; તે ખારવેલના ઉપર આ અપકૃત્યનું આળ ચઢાવે છે જે જૈન હતા અને આજીવિકા પ્રત્યેની એની કામની ચાલતી આવેલી વિધવૃત્તિ જાણીતી હતી; અને આ કાર્ય મંખરિના સમય કરતાં બહુ પહેલાં જ્યારે અશોકની બ્રાહ્મી લિપિ ભૂલાઈ જતી હતી ત્યારે થયું હાવું જોઈ એ.” ૧ આમ વ્યાવહારિક દૃષ્ટિએ આજીવિક જાતિ ભારત વર્ષમાંથી ઈ. સ. પૂર્વે ખીજી સદીના અંતમાં નાશ પામી;૨ જો કે પછીના સાહિત્યમાં અર્થાત્ વરાહમિહિરમાં, શીલાંકની સૂત્રકૃતાંગટીકામાં, હલાયુધની અભિધાનરત્નમાલામાં તેમજ વિચાપુર પાસે પાચગઈ આગળ આવેલા પેરુમાલ મંદિરની દિવાલેા પર લખેલા શિલાલેખ આદિ કાઈ કઈ જગ્યાએ તેના સબંધ મળી આવે છે. આ બધા લેખા આજીવિકાની સાથે સીધો સંબંધ ધરાવતા નથી અથવા તે તે આજીવિકા સબંધેજ માત્ર આલેખાયેલ નથી. ઘણી જગ્યાએ આજીવિક શબ્દ જૈનેાની દ્દિગંખર જાતિ માટે પણ વપરાયેલ છે.૪ ૬૪ 1. Mookerji (Radhakumud ), op. ci., p. 206, “ Hultsch's view is untenable : (1) He assumes without assigning any reason that Anantavarman in the 6th-7th century A. D. was familiar with AŚoka-Brahmi of the 3rd century B. C. . . .''Sastri (Banerji), op.i, p. 57. The second reason put forward by the learned scholar is that Anantavarman, himself being a Hindu, had no special grievance against an Ajivika, who was popularly regarded as a follower of Vishnu or Krshna.-Ibid. This is based on the authority of Kern (LA., xx., pp. 361 ff. ), but there is nothing in Jaina canonical or other literature to support this. Anyhow it may safely be said that it can hardly be a Hindu or a Buddhist who could have done this. “ The only alternative left is a Jaina.” Historically also “the JainaÂjivika enmity makes it almost a certainty.”—Sastri (Banerji), op. cil., p. 60. For Hultzsch's statement see C. I. I., i., Int., p. xxviii (new ed., 1925). 2. Sastri (Banerji), op. cit., p. 53. 3. Hoernle, ob. il., pp. 266-267. 4. “ There can be no doubt, therefore, that since the 6th century A, D., when Varāhamihira used the term, the name has signified the Digambara sect of the Jainas."-Ibid, p. 266. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy