________________
મહાવીર અને તેમને સમય
બીજો ઉલ્લેખ આશેકના સુવિખ્યાત શાસનરતમાં મળી આવે છે, જ્યાં રાજા અશોક પિતાના ધર્માધિકારીઓની ફરજ ગણાવતાં આજીવિકેની પણ સંભાળ રાખવાનું કાર્ય તેમને સેપે છે.૧ “વળી રાજ્યારોહણના વીસમા વર્ષમાં એટલે ઈ. સ. પૂર્વે ૨૫૦ માં તે રાજાએ એક ત્રીજી મૂલ્યવાન ગુફા આજીવિકાને રહેવા માટે આપી. આ ઉપરાંત એક ઉલ્લેખ તેના અનુગામી દશરથના રાજ્યના પ્રથમ વર્ષમાં એટલે કે ઈ.સ. પૂર્વ ૨૩૦ માં નાગાર્જુની ટેકરી પર ત્રણ ખડકવાળી કતરેલી ગુફાની દિવાલ પર આલેખેલા ટૂંક શિલાલેખમાં મળી આવે છે. તે નીચે પ્રમાણે છેઃ “આ ગુફા નામદાર દશરથ મહારાજાએ તેના ગાદીએ આવ્યા પછી તરતજ સંમાન્ય આજીવિકેને ચંદ્રસૂરજ તપે ત્યાં સુધી નિવાસસ્થાન તરીકે વાપરવા આપી છે.”
આમ “સાત ગુફાઓમાંની બે બરાબરની ટેકરીઓ અને ત્રણ નાગાર્જુની ટેકરીઓને (આજીવિકેહિ) “આજીવિકેને” આપવાને ઉલ્લેખ છે. આજીવિકેહિ શબ્દ બુદ્ધિપુરસર ત્રણ વખત કાઢી નાંખવામાં આવે છે, જ્યારે બીજા દરેક શબ્દો જેવા ને એવા જોઈ શકાય છે.” આ કૃત્ય કોણે કર્યું હશે તે કહેવું મુશ્કેલ છે, પણ એટલું ચેકસ જાણી શકાય છે કે રાજા દશરથ પછી બરાબર ટેકરીઓ જૈન રાજા ખારવેલના હાથમાં આવી હતી. તેના રાજ્યના આઠમા વર્ષમાં અર્થાત્ અશોક અને દશરથ પછી તરત જ તે ગરથગિરિમાં હતું. શિલ્પના નિયમ પ્રમાણે લેમશ કષિ ગુફા પરથી પણ આ નિશ્ચય થઈ શકે તેમ છે." એક પવિત્ર જૈન તરીકે ખારવેલે ઢેગી સાલના આજીવિકા અનુયાયીઓ હતા તેમનું તિરસ્કૃત નામ ભૂંસી (ઘસી) કાઢી તેમનાં જાનાં ચિહ્નો નાશ કરવા પ્રયત્ન કર્યો હશે.”
xxvi.), Bindusara to find out who was
birth of Asoka; while in the Duyāradāna (chap. xxvi.), Bindusāra himself summons the Ajīvika ascetic Pingalavatsa for the examination of all his sons to find out who was the best to be his successor on the throne."- Mookerji (Radhakumud ), op. cit., pp. 64-65. "... The Ajīvika saint, Pingalavatsa, summoned by the King, judged Asoka as the fittest of his sons for the throne." -Ibid., p. 3.
1, Smith, op. cit., p. 155; E.I., i., pp. 270, 272, 274. 2. Smith, op. cit., p. 54 (3rd ed.). 3. Hoernle, op. cit., p. 266. Cf. I.A., xx., pp. 361 ft.; Smith, op. cil., p. 145 (1st ed.). 4. Sastri (Banerji), op. cit., p. 59.
5. Ibid., p. 60. Cf. also "A comparison of the two sites leaves hardly a doubt that the Goradhagiri façade and inscription are intimately connected with the Udayagiri (Khāravela) inscriptions and façades, both done by a Jaina who signed his creed in the mutilation of the letters' Ajivikehi.'"-Ibid., p. 61.
6. Itid., p. 60. "He (Khāravela) naturally turned out the Ajivikas, chiselled off their names and put in his Kalingan troops in the Barabar Caves. The unfinished Lomasa Rsi he must bave found quite handy. In any case Khāravela seems to have employed Post-Mauryan craftsmen to polish up the walls." -Sastri (Banerji), J.B.O.R.S., xij., p. 310.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org