________________
જિક ર ર ર ર ર કિ ર ક ક ક ક વીર ર ર ક ધર હરિ હરિ |
અન્ય દર્શનનો સંવાદ જણાવ્યા બાદ આચાર્ય સ્વદર્શનથી સમર્થન કરે છે.
સંસજ્જજીવસંઘાત ભુંજાનાં નિશિ ભોજન.. રાક્ષસેમ્યો વિશિષ્યતે મૂઢાત્માનઃ કર્થ નું તે II૬૧
જે ભોજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે તેવા રાત્રિભોજનને ખાનારા મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસોથી તેમાં વિશેષતા કાંઈ નથી.
વાસરે ચ રજન્યાં ચ યઃ ખાદવ તિષ્ઠતિ | શૃંગપુછપરિભ્રષ્ટઃ સ્પષ્ટ સ પશુરવહિ દુરા દિવસે અને રાત્રે જે માણસ ખાતો જ રહે છે તે શિંગડાં અને પૂંછડા વિનાનો પ્રગટ રીતે પશુ જ છે.
અહ્નોમુખેડવાને ચ યો કે કે ઘટિકે ત્યજનૂ. નિશાભોજનદોષજ્ઞાડશ્નાત્યસૌ પુણ્યભાજનમ્ II૬૩
જે રાત્રિભોજનના દોષનો જાણ માણસ દિવસની આદિની અને દિવસના અંતની બબે ઘડી મૂકીને ભોજન કરે છે તે પુણ્યનું ભોજન થાય છે.
દિવસે ભોજન કરે છે, છતાં પચ્ચખાણ ન હોય તો લાભ નથી મળતો તે કહે છે.
અકૃત્વા નિયમ દોષા-ભોજનાદિનભોજયપિ ! ફલ ભજેત્ર નિર્ચાર્જ ન વૃદ્ધિર્માષિત વિના I૬૪ો. દિવસે ભોજન કરે છે છતાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં શિર ર ર ર ર ક ક ક ઉ કિ છી છી હિ ધીર ધીર બીર
(૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org