________________
િિહ હ હ છ છ રહિ હડિ હિ કિ હિ હ હ ર ક છૂક છૂક વીર ર ર |
અન્નાદિમાં વજર્ય છે, અને પકવાન્નમાં કેમ વર્જિત નથી? પાણીની લીલાશ પકવાન્નમાં નથી, માટે દૂષણ નથી. પકવાન્ન
એક માસ વિગેરે સુધી અભક્ષ્ય થતું .......... ઉત્તર : પ્રશ્ન : “પિણ મોટા અવગુણ સાંભલો,
જિમ નિશિભોજન કરતાં ટલો |
જીવ હણાઈ જે ભવ છન્નવહં, તેહ પાપ એકસરસો સવિ.” ઈત્યાદિ રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું છે, તે શું માન્ય
છે? કે અમાન્ય? ઉત્તર : કેવલિ ભગવંતે નિષેધેલ હોવાથી અને અનેક જીવના ઘાતનું
કારણ હોવાથી રાત્રિભોજન વર્જિત જ છે, પણ ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે. તે પણ રાત્રિભોજનના અનર્થને
સૂચવનાર હોવાથી, કથંચિત માન્ય જ છે. પ્રશ્ન : જે કોઈ રાત્રિભોજનના પચ્ચખાણવાળા દિવસની બે ઘડી
બાકી રહી હોય, તેમાં ભોજન કરે, તો રાત્રિભોજન
પચ્ચખાણનો તેને ભંગ થાય? કે નહિ? ઉત્તર : શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર
લાગે છે, પણ ભંગ તો થતો નથી.
ક ઉ હિ કિ કિ છ છ|િ
હીટ ફિ વીક છ છ થી કિ કિ કિ ઉ ઉ ઉફિ ફિ છ
૧૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org