________________
લેખિત ફરમાન સર્વત્ર મોકલ્યું હતું.
પોતાના સચ્ચારિત્રબળથી, પ્રવચન પ્રભાવકતાથી, વિદ્વતાથી અને લોકપ્રિયતાથી સમગ્ર પંજાબમાં તેઓ ‘છોટે આત્મારામજી’ મહારાજના હુલામણા નામથી પ્રસિદ્ધ બન્યા હતા.
રોજના ૨૦૦-૨૦૦ તેતર પક્ષીઓની કારમી કતલ કરનાર એ પંજાબના ખાનગાહ ડોગરા નામના ગામના બાબામુલખરાજ વ મુનિ લબ્ધિવિજયજીનું માંસાહાર ઉપરનું પ્રવચન સાંભળતા હચમચી ગયા હતા અને પોતાનો હિંસક વ્યાપાર કાયમ માટે છોડી દીધો હતો અને દયાના ઉછળતા ભાવોથી એ કસાઈએ ગામના લોકોને ભેગા કરી પાંજરામાં પૂરેલા બધા જ તેતરોને મુક્ત ગગનમાં ઉડાડી દીધા
હતા.
-
૬ વર્ષથી સુધી અખંડ અદ્વિતીય શાસન પ્રભાવના કરી. ઇડરમાં ગુરૂદેવ કમલસૂરિ મ.સા.ના ચરણોમાં જ્યારે ઉપસ્થિત થયા ત્યારે નિઃસ્પૃહ ચૂડામણિ એવા પણ પૂજ્ય ગુરૂદેવે સ્વયં પ્રેરણા કરી ઈડર જૈન સંઘ પાસે ભવ્ય પ્રવેશયાત્રા (સામૈયું) રખાવ્યું અને સ્વયં પોતાના પ્રભાવક શિષ્યને લેવા પધાર્યા હતા.
૬
ઈડરમાં જ સમસ્ત જૈન સંઘની એક ભવ્ય મહાસભામાં, પંજાબમાં અહિંસાની ક્રાંતિ લાવનાર આ મહાપુરૂષને સ્વયં ગુરૂદેવ કમલ સૂ.મ.સા.ની પાવન નિશ્રામાં તેઓ શ્રીમદ્ ગુરૂદેવના વરદ હસ્તે ‘જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ'ની ભવ્ય પદવી અર્પણ થઈ હતી.
ગામે.
૦ પ્રથમવાદ ૧૯૬૫, પંજાબમાં કસુર મૂર્તિ વિષયક : આર્યસમાજીઓ સાથે સંસ્કૃતમાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org