________________
ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદ પૂર રે; મા. ૩ સૂરિ ભણે રજનીતણું જી, ભોજન છેડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિઃસંદેહ રે. મા. ૪ની સાંજે રાંધી રાત્રે જમે જી રે, તે ઉત્કૃષ્ટો રે દોષ; દિવસે રાંધી રાતે જમે જી રે, પાપ તણો બહુ પોષ રે. મા. //પા રાત્રે રાંધી મૂકિયું જી; દિવસે તે કરે આહાર; તે જીવિત પ્રાયે બાહિરા જી રે; અતિ જીવતણો સંહાર રે. ૬ll દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દોય દોય; પુણ્યવંત તે પૂજીયે છે, જે નર એહવા હોય રે. મા. ઘેર આવ્યા માતા કને જી, ભોજન માગે રે દીશ; ચાર ઘડી છે પાછલી જી, પિતા કરે બહુ રીશ રે. મા. માતા બહીતી નવિ દીયે જી, મૌન કરે તે ત્યાંય; લાંઘણ કરતા દીવડલા જી, પાંચ ઈંણી પરે જાય રે. મા. /૯lી. છ દિવસે સહોદરા જી, મળિયા એકણ ચિત્ત; રાતે જમો કે બાહિર રમો જી, નહી અમ ઘર એ રીત રે. (૧૦ના હંસકુમાર તિહાં ખોભીયો જી, વાળુ કીધું રે જામ; વિષહર ગરલે મૂકીયું જી, માંહે જાણું તામ રે. મા. ૧૧ કેશવકુમર વનમાં ગયો જી, તિહાં કીધો વિશ્રામ; યક્ષ દેવ તિહાં આવીયો જી, મઢી નિહાળે તામ રે. મા. ૧ રા. એ પુરૂષ હોટો છે જ, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ||૧૩ી.
/૮
જિક ક ક ફીક જરિ કિ કિ કિ જીર રીડ કિ જીડ કિ ફ ફીક ફિ કિ ફ જી|
૧૩૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org