________________
છ કિ હિ કિ કિ કિ કિ ઉર કિ કિ વહ કિ ક ક ક કિ | માસતાઈ વૈસિત પોષમાહે આગમ સૂરિ અવગાહે હો. રાત્રી ભોજન ચીપી મનરંગઈ, ચતુરજી કે ચિતરંગ હો, સઘરી ઢાલ કથા જે સુણસી ગુણિ અણજણ જિ ગુણસી હો, લહિસી ને બે વૈભવલીલા હસી નહી અવહેલાજી, શ્રી લક્ષમીવલભ જિનસંગો ચિત્ત-અચિત્ત પત સુચંગો હો.
૫. રાત્રિ ભોજનનો રાસા મધ્યકાલીન જૈન સાહિત્યમાં દીર્ઘ તેમજ ઢાળબદ્ધ અન્ય કાવ્યોનો આરંભ દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિથી કરવામાં આવતો હતો. શ્રી જિનહર્ષસૂરિએ રાત્રિભોજન રાસનો આરંભના દુહામાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મિતાક્ષરી મહિમા ગાઈને એમની કૃપાથી રાસ રસના કરું છું એમ જણાવ્યું છે. તારું ચરણ પ્રણમી કરી હેડે ધરી ઉલ્લાસ, કરું સ્વામી સુપસાયથી, રાત્રિ ભોજન રાસ.
|કી સાંભલજો આલસ તજી થાશએ લાભ અપાર, રાત્રિ ભોજન વારો, સાંભળી દોષ વિચાર.
| ||૮ રાત્રિભોજનના દોષ અંગે કવિએ પ્રથમ ઢાળમાં નીચે પ્રમાણે માહિતી આપી છે. તારું ચરણ પ્રણમી કરી હૈયડે ધરી ઉલ્લાસ, કરું સ્વામી સુપસાયથી રાત્રિભોજન રાસ.
//૭મી સાંભલજો આલસ ત્યજી થાશએ લાભ અપાર, રાત્રિ ભોજન વારજો સાંભલી દોષ વિચાર.
||૮||
િિ રહિ કિ હિ કિ ક ક છ છ કિ કિ જ ટિ શી છી છી છી છી છી છી |િ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org