SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જાણાહિ સંભૂય મહાભાર્ગ, મહિÇયં પુણાવયં ચિત્ત પિ જાણહિ તહેવ રાય, ઈઠ્ઠી જુઈ તસ્ય વિ ય ૫ભૂયા ૧૧ હે સંભૂત ! જેવી રીતે તમે પિતાને મહાન ઋદ્ધિવાળા, મહા ભાગ્યવાન અને પુણ્ય ફળયુક્ત જાણે છે, તેવી રીતે ચિત્તને પણ જાણે. મારી પણ પુષ્કળ ઋદ્ધિ અને વૃતિ હતી. ૧૧ મહત્યરુવા વયણપભૂયા, ગાહાષ્ટ્રગીયા નરસંઘમ ા જે ભિક ખુણે સીલગુણવયા, ઇહ જયન્ત સમણે મિ જાએ ૧૨ જે ગાથાને સાંભળીને ભિક્ષુ લેક જ્ઞાનપૂર્વક ચારિત્રથી યુક્ત થઈને જિનશાસનમાં પ્રયત્નશીલ થાય છે, એ અ૯પાક્ષર અને મહાન અર્થવાળી ગાથાને પરિષદમાં સાંભળીને હું બમણુ થયો છું. ૧૨ ઉચાયએ સહુ કક્કે ય બન્મે, પડયા આવસહા ય રમ્મા ! ઈમં ગિતું ચિત્ત ધણુપભયં, પસાહિ પંચાલગુણાવયં ૧૩ હે ચિત્ત! ઉદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મ તથા બીજા પણું રમણીય ભવન, પ્રચુર ધન તથા પાંચાલ દેશના રૂપાદિ ગુણ સહિત મહેને તમે ઉપભોગ કરે. ૧૩ નહિ ગીએહિ ય વાઈઓહિં, ” |. નારીજણહિં પરિવાચત્તો ભુજાહિ ભેગાઈ ઈમાઈ ભિકમ્પ.. " મમ સર્થઈ પડ્યુજ હું દુખ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy