SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ તે તમા બધાને સમ કરો. ૨૩ એયા” તીસે વયણા” સાચ્ચા, પત્તી ભદ્દાઇ સુભાસિયાઇ । ઇસિમ્સ વેયાવયિયાએ, જા કુમારે વિણિવારયન્તિ ૨૪ એ બ્રહ્મપત્ની ભદ્રાના આ સુભાષિત વચને સાંભળીને ઋષિની વૈયાનૃત્ય કરવા માટે યક્ષ, કુમારીને રોકવા લાગ્યા. ૨૪ તે ધારવા હિય અન્તલિખે, અસુરા તહિં ત` જણ તાલયન્તિ તે ભિન્નદેહે રુહિર વમત્તે, પાસિત્તુ ભદ્દા ણિમાહુ ભુો ૨૫ આકાશમાં રહેલા રૌદ્રરૂપ યક્ષ કુમારાને મારવા લાગ્યા, ભાંગેલ શરીર અને લોહી આકતા કુમારાને જોઈ તે ભદ્રા કરીથી ખાલી. ૨૫ ગિરિ નહેહું ખણુહુ, અય' દન્તેહિં ખાયહું । જાયતેય પાએહિ હુણહુ, જે ભિખ્ખુ અવમન્નહું ૨૬ તમે આ ભિક્ષુકનુ અપમાન્ય કરી છે તે પતને નખથી ખાદવા સમાન છે, લેાખંડને દાંતથી ખાધા સમાન છે અને અગ્નિને પગથી ખાવા સમાન છે. ૨૬ આસીવિસે ઉગતવા મહેસી, ધારવઆ ધારપરક્રમા ય ! અણ વ પક્ષન્દ પયંગસેણા, Jain Educationa International જે ભિકૢખુય ભત્તકાલે વહેતુ ૨૭ આ મહર્ષિ આશાવિષ લબ્ધિવાળા, ઘેર તપસ્વી, દુષ્કર વ્રત અને ઘેર પરાક્રમવાળા છે. તમે! ભિક્ષા સમયે ભિક્ષુકને મારા છે. તે પતગીષાના સમૂહતી માફ્ક અગ્નિમાં પડેા છે. ૨૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy