________________
૭૫
સમુદ્રની સમાન ગંભીર, દુર્જાય, નિય, ક્રાથી દબાય નહિ,. વિપુલ શ્રુત જ્ઞાનથી પૂર્ણ અને છકાયના રક્ષક થઈને ક્રમના ક્ષય કરીને ઉત્તમ ગતિ મેાક્ષને પામે છે. ૩૧
તમ્હા મુયમદ્ધિŕિજ્જા, ઉત્તમ′ગવેસએ ! જેણપ્પાણ” પર ચૈવ, સિદ્ધિ સપાણેજજાસિ
ત્તિ એમિ
આ માટે મેાક્ષને ગવેષક સાધુ શ્રુત જ્ઞાનનેા અભ્યાસ કરે, તે પેાતાના અને બીજાના આત્માને નિશ્ચયથી મેક્ષ પહોંચાડે છે. ૩૨.
એમ હું કહુ છું .
ઈતિ અગીયારમું અધ્યયન।
Jain Educationa International
૩૧
For Personal and Private Use Only
www.jainelibrary.org