________________
૭૩
જેવી રીતે શંખ, ચક્ર, અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપ્રતિહત બલવાન દ્ધો છે, એવી રીતે બહુકૃતમાં ધર્મકીર્તિ અને મૃત શોભા પામે છે. ૨૧ જહા સે ચાઉન્તિ, થકવટી મહિએ ચાઇસરયણહિવઈ એવં હવઈ બહુસુએ . ૨૨
જેવી રીતે ભરતક્ષેત્રમાં ચારે દિશાઓના છેડા સુધી રાજ્ય કરનાર ચક્રવર્તિ મહારુદ્ધિશાળી અને ચૌદ રત્નોને સ્વામી હોય છે, તેવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૨
જહા સે સહસ્સએ, વજપાણી પુરન્દરે સકે દેવાહિવઈ એવું હવઈ બહુસ્સએ
જેમ સહસ્ત્ર નેત્રવાળો વધારી પુરજર-પુરને દારણ કરનાર દેવાધિપતિ ઇદ્ર શોભા પામે છે, એમ બહુશ્રુતમાં ધમકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૩
જહા સે તિમિરવિદ્ધસે, ઉચ્ચિત્તે દિવાયરે જયન્ત ઇવ તેએણ, એવં હવઇ બહુમ્મુએ ૨૪'
જેવી રીતે અંધકારને નાશ કરનાર ઉગતા સૂર્ય પોતાના તેજથી શોભા પામે છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૪
જહા સે ઉડવઈ ચન્દ, નખત્તપરિવારિએ પઢિપુણે પુણણમાસીએ, એવું હવઈ બહુસ્સએ ૨૫
જેવી રીતે નક્ષત્રને સ્વામી ચંદ્રમા નક્ષત્રોથી ઘેરાયેલા પૂર્ણ માસીને દિવસે પૂર્ણ રૂપથી શેજિત થાય છે એવી રીતે બહુશ્રુતમાં ધમકીર્તિ અને શ્રુત શોભા પામે છે. ૨૫
જહા સે સામાઈયાણું, કેગારે સુરખિએ. નાણાધનપઢિપુણે, એવં હવઈ બહુમ્મુએ . ૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org