SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જો કૈલાસ પર્યંતની સમાન સેાના અને ચાંદીના અસંખ્ય પા થઇ જાય તે પણ માણસને સતાષ થતે નથી, કારણ કે ઈચ્છા તે કારાની માક અનત છે. ૪૮ પુઢવી સાલી જવા ચેવ, હિરણ્` પસુભિસહુ ! પરિપુર્ણા નાલમેગસ, ઇંઈ વિજ્જા તવ ચરે ૪૯ ચાવલ, જવ, ચાંદી, સાનું તથા પશુએથી ભરપુર પૃથ્વી જે એક માણસને આપે, તે તેને સંતાપ નથી એમ જાણીને તપને સેવા. ૪૯ એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઈએ ! તએ નિમ... રાયિરિસ', ધ્રુવિન્દા મખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ ૫૦ અચ્છેર્ગ મદ્ભુદએ, ભોએ ચયસિ પથિવા । અસન્તે કામે પન્થેસિ, સર્પણ વિહન્નસિ પદ્મ હે રાજા! આશ્ચર્ય છે કે આપ પ્રાપ્ત ભાગાને છેડી રહ્યા છેૉ. અને અપ્રાપ્ત કામભોગાની ઈચ્છા કરે છે પરંતુ આથી આપને સંકલ્પ વિકલ્પ થઈને પશ્ચાતાપ કરવા પડશે. પ૧ એયમ† નિસામિત્તા, હુંકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દૈવિન્દ્ર” કણમખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણે પર સલ્લુ' કામા વિસ· કામા, કામા આસીવિસેાવમા 1 કામે ય પન્થેમાણા, અકામા જન્તિ દાગ્ન ૫૦ Jain Educationa International ૫૩ કામભોગ શક્ય છે, વિષ છે, આશિવિષ સ છે, કામભોગની અભિલાષા કરનાર કામભોગને નહિ ભોગવે તે પણ દુર્ગંતિમાં પડે છે. ૫૩ For Personal and Private Use Only પર www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy