________________
૩૫૦
ચઉવીસ સાગરાઈ ઉકાણ કિઈ ભવે બિઈયમિ જહનેણું, તેવી સાગરાવમા ૨૩૪
રૈવેયકના બીજા દેવોની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૪ સાગરેપની છે. ર૩૪
પણવીસ સાગરાઈ, ઉકકેસેણ 8િઈ ભવે છે તઈયશ્મિ જહન્નેણું, ચઉવી સાગરેવમા ૨૩૫
રૈવેયકના ત્રીજા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૪ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. ૨૩૫ છવ્વીસ સાગરાઈ, ઉકકેસેણુ કિંઈ ભવે ચઉથમિ જહનેણું, સાગરા પણવીસઈ ૨૩૬
શ્રેયકના ચોથા દેની જઘન્ય આયુ સ્થિતિ ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. ૨૩૬
સાગરા સત્તાવીસંતુ, ઉકકોણ કિંઈ ભાવે ! પંચમમ્મિ જહનેણું, સાગરા ઉ છવીસઈ ૨૩૭
શ્રેયકના પાંચમા દેવની સ્થિતિ જઘન્ય ૨૬ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે. ૨૩૭
સાગરા અવીસંતુ, ઉકકેસેણ ઠિઈ ભવે છે છમિ જહન્નેણું, સાગરા સત્તાવીસઈ
૨૩૮ - ૐવકના છઠ્ઠા દેવની જઘન્ય આયુ સ્થિતિ ૨૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૮ સાગરોપમની છે. ૨૩૮
સાગરા અઉણતીસં તુ, ઉોસણ કિંઈ ભવે સત્તમશ્મિ જહન્નેણું, સાગરા અવસઈ ૨૩૯
રૈવેયકના સાતમા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૮ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૯ સાગરોપમની છે. ૨૩૯ ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org