________________
૩૨૮સંસારસ્થા ય સિદ્ધાં ય, દુવિહા છવા વિવાહિયા છે સિંદ્ધા ભેગવિહા વૃત્તા, તે મે કિત્તઓ સુણ ૪૮
જીવના બે પ્રકાર છે. સંસારમાં રહેનારા અને સિદ્ધ. સિદ્ધના અનેક ભેદ છે તે ભેદને મારી પાસેથી સાંભળે. ૪૮ ઈન્ધીપરિસસિદ્ધ ય, તહેવ ય નપુંસગા ! સલિંગ અનલિગે ય, ગિહિલિંગે તહેવ ય ૪૯
સ્ત્રી લિંગ સિદ્ધ, પુરૂષ લિંગ સિદ્ધ, સલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ અને ગૃહ લિંગ સિદ્ધ વગેરે. ૪૯
ઉઠોસોગાહણાએ ય, જહન્નમઝિમાઈયા ઉદ્દે અહે ય તિરિયં ય, સમુદુમિ જલમ્મિ યે ૫૦
જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉર્ધ્વ, અધે અને તિર્યફ લેકથી સિદ્ધ થઈ શકે છે. સમુદ્ર અને જળાશયથી પણ સિદ્ધ થાય છે. ૫૦ દસ ય નપુંસુ, વીસ ઈન્થિયાસુ ય પુરિસેસુ ય અસણં, સમએણેગણ સિજઝઈ પર
એક સમયમાં નપુંસક લિંગી દશ, ત્રી લિંગી વીસ અને પુરૂષ લિંગી ૧૦૮ સિદ્ધ થઈ શકે છે.
પ ચત્તરિય ગિહલિંગ, અન્નલિંગે દસેવ ય સલિગેણ અસયં, સમએણેગેણ સિઝઈ પર ,
ગૃહ લિંગમાં ચાર, અન્ય લિંગમાં દશ અને સલિંગમાં એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પર
ઉકકે ગાહણાએ ય, સિઝૂતે જુગવંદુવે ચત્તારિ ય જહન્નાએ, મજદુત્તરે સયં પ૩
એક સમયમાં જઘન્ય અવગાહનાથી ચાર, ઉકૃષ્ટ અવગાહનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org