________________
૩૭ પરિમંડલસંડાણે, ભઈએ સે ઉ વણુઓ ગંધઓ રસ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૨
જે પરિમંડલ સંસ્થાનવાળા પુદગલ છે, તેમાં, વર્ણ, ગધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૨
સંડાણ ભવે વદે, ભઈએ સે ઉ વણઓ ગંધઓ રસઓ એવ, ભઈએ ફાસઓ વિ ય ૪૩
જે સંસ્થાન વૃત્તાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૩
સંડાણ ભવે તંસે, ભઈએ સે ઉ વણુઓ ! ગધઓ રસ ચેવ, ભઈ એ ફાસઓ વિ ય ૪૪
જે પદાર્થો ત્રિકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪૪
સંડાણ જે ચઉરેસે, ભઈએ સે ઉ વણઓ ! ગંધ સઓ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૫
જે પદાર્થો ચોરસ છે, તેમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૫
જે આયયસંડાણે, ભઈએ ? ઉ વણુએ ગંધએ રસ ચેવ, ભઈએ ફાસએ વિ ય ૪૬
જે પદાર્થો લંબાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪૬
એસા અજીવવિભરી, સમાસેણુ વિવાહિયા ઇત્ત જીવવિભક્તિ, ગુચ્છામિ અણુપુષ્ય ૪૭
આમ અજીવ દ્રવ્ય વિભાગનું વર્ણન અનુક્રમથી કરૂંછું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org