SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ ગંધ પરિણતિ એ પ્રકારની છે, સુગધ પરિવ્રુતિ અને દુન્ય પરિણતિ, ૧૭ રસએ પરિણયા જે ઉ, પ'ચહા તે પકિત્તિયા ! તિત્ત કડ્ડય કસાયા, અખિલા મહુરા તહા ૧૮ પુજ્ગન્નની રસ પરિણતિ પાંચ પ્રકારની છે. તીક્ષ્ણ, કડવું, કસાયેલુ, ખાટુ' અને મીઠું. ૧૮ ૧૯ ફાસએ ણિયા જે ઉ, અદ્ભુહા તે પકિત્તિયા । કડા મઉ ચેવ, ગરુ લહુ તહા સીયા ઉલ્હા ય નિન્દ્વા ય, તહા લુખ્ખા ય આહિયા । ઇય ફાસરિયા એએ, પુગ્ગલા સમુદાહિયા ૨૦ પુદ્ગલાની સ્પર્શે રિતિ આ જાતની છે. કર્કશ, કામળ, ભારે, હલકી, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રુક્ષ ૧૯-૨૦ સંડાણપરિયા જે ઉ, પંચહા તે પકિત્તિયા । પરિમ’ડલા ય વટ્ટા ય, ત`સા ચઉંર્ં સમાયયા ૨૧ સંસ્થાન પરિતિ પાંચ જાતની છે, પરિમ`ડલ, વ્રત, ત્રિકાળુ, ચતુષ્કાણ અને લાંબુ. ૨૧ વર્ણીએ જે ભવે કિલ્હે, ભઈ એ સે ઉગન્ધએ । રસએ ફાસએ ચેવ, ભઇએ સડાણ વિય ૩૨ રસ, સ્પર્શી અને જે પુદ્ગલ કાળા રંગના છે, તેમાં ગંધ, સંસ્થાનની ભજના છે. ૨૨ વષ્ણુએ જે ભવે નીલે, ભઈ એ સે ઉ ગન્ધઓ । •સએ ફાસએ ચેત્ર, ભઇ એ સ’ઠાણ વિય ૨૩ જે નીલ વર્ણના પુદ્ગલ છે, તેમાં ગધ, રસ, ૫ અને સંસ્થાનની ભજના છે. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy