SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ક્રિશ્તા નીલા ય કાઊ ય, તેઊ પમ્હા તહેવ ય । સુલેસા ય છઠ્ઠા ય, નામાઇ તુ જહુક્કમ ૩ છ લેશ્યાના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. કૃષ્ણુ લેસ્યા, નીલ લેશ્યા, કાપેાંત લેશ્યા, તેજો લેસ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેસ્યા. ૩ સૂયનિદ્ધસંકાસા, ગવરિર્ટુગસન્નિભા । ખજાજણનયનિભા, કિલ્હલેસા ઉ વર્ણીએ ૪ કૃષ્ણુ લેસ્સાના રંગ સજલ મેલ, ભે'સનું શીંગડુ', અરીઠા, ગાડીનુ કાજલ, અને આંખની પુતળી સમાન છે. ૪ નીલાસેાગસ’કાસા, ચાસપિસમપ્રભા । વેલિયનિષ્ક્રસ કાસા, નીલલેસા ઉવર્ણીએ પ નીક્ષ બેસ્યાના વણુ નીલ અશોક વૃક્ષની સમાન, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ નીલમણી સમાન છે. ૫ અયસીપુસ કાસા, કાલસનિભા । પારેવયગીનિભા, કાઉલેસા ઉ વર્ણીએ ૬ અલસીનું ફૂલ, કાયલની પાંખ, પારેવાની ગ્રીવા જેવા કાપાત લેશ્યાના રંગ છે. હું હિંગુલધાઉસ'કાસા, તરુણાઈચ્ચસ`નિભા । સુયતુ ડપઈનિભા, તેઉલેસા ઉ વર્ણીએ હિંગળાક શ્વાતુ, તરૂણ સૂર્ય, સુડા-પાપટની ચાંચ અને દીપશિખાના જેવા તેજો લેસ્યાના રંગ છે. ૭ હરિયાલભેયસ કાસા, હલિદ્દાલેયસમપ્રભા ! સણાસણકુસુમનિભા, પમ્હલેસા ઉ વર્ણીએ . હરિતાલ, હળદરના ટુકડા, શણુના ફુલ અને અસનના ફુલ જેવા પીળા રંગ પદ્મ લેફ્સાના છે. ૮ સંખક દસકાસા, ખીરપૂરસમપ્રભા ! રચયહારસ કાસા, સુલેસા ઉ વર્ણીએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy