________________
૩૦૩
નરકાયુ, તિર્યગાયુ, મનુષ્યાય અને દેવાયુ-આ આયુ કર્મના ચાર પ્રકાર છે. ૧૨ નામ કમૅ તુ દુવિહં, સુહમસુહં ચ આહિયા સુહસ્સ ઉ બહૂ ભૈયા, એમેવ અસુહમ્સ વિ ૧૩
શુભ નામ અને અશુભ નામ આમ નામ કર્મના બે ભેદ છે. આ બન્નેના પેટા ભેદો અનંત છે. ૧૩ ગાયં કર્મ તુ દુવિહં, ઉચું નીયં ચ આહિયા ઉચ્ચ અવિહું હેઈ, એવં નીય પિ આહિયં ૧૪
ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર આમ ગોત્રના બે ભેદ છે. દરેકના આઠ-આઠ ભેદ છે. ૧૪ દાણ લાભે ય ભોગે ય, ઉપભોગે વીરિએ તહા. પંચવિહમંતરાય, સમાણ વિયાહયં ૧૫
અંતરાય કર્મને ટુંકમાં પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. ૧૫ એયાઓ મૂલપડીએ, ઉત્તરાઓ ય આહિયા છે એસગ્ગ ખેત્તકાલે ય, ભાવં ચ ઉત્તરે સુણ ૧૬
આમ કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહી. હવે પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ સાંભળો. ૧૬
સલ્વેસિ ચેવ કમાણું, પએસગ્નમણુતાં ! - ગંઠિયસત્તાઈયે, અંતે સિદ્ધાણ આહિયં ૧૦.
બધા કર્મોના અનંત પ્રદેશ છે, જે અભવ્ય જીવના અનંત ગુણ અને સિધ્ધના અનંતમા ભાગમાં છે. ૧૭ સવ્રજવાણ કર્મ તુ, સંગહે છદ્ધિસાગટ્ય સલ્વેસુ વિ પએસેસુ, સવૅ સવેણ બદ્ધગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org