________________
૨૧૮ સામાયારી છવ્વીસઈમ અંજઝયણું
સમાચારી નામનું છવ્વીસમું અધ્યયન
સામાયારિ પવફખામિ, સલ્વદુખવિમોકખર્ણિ જ ચરિત્તાણ નિગળ્યા, તિણું સંસારસાગરે ૧
બધા દુખેથી છોડાવનારી એવી સમાચારી હું કહું છું. જેને આચરીને નિગ્રંથે સંસાર સાગર તરી ગયા છે. ૧ પઢમા આવસ્સિયા નામ, બિયા ય નિશીહિયા આપુછણા ય તઈયા, ચઉત્થી પડિપુછણું
પહેલી આવશ્યકી, બીજી નૈધિકી, ત્રીજી આપુછની, ચોથી પ્રતિપુચ્છની, ૨ પંચમી છન્દણા નામ, ઈચ્છાકારે ય એ છે સત્તમે મિચ્છાકારે ઉ, તહારે ય અમો ૩
પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથાકાર, આઠમી તથાકાર, ૩ અભુકૂણું ચ નવમ, દસમી ઉવપયા એસા દસંગ સાહૂણં, સામાયારી પયા
નવમી અભ્યસ્થાન અને દશમી ઉપસંપદા. આ સાધુઓની દશ જાતની સમાચારી તીર્થકરોએ કહી છે. ૪ ગમણે આવસિયં કુજ, ઠાણે કુજા નિશીહિયં આપુછણા સયંકરણે, પરકરણે પઢિપુછણ ૫
જતી વખતે આવશ્યકી, સ્થાનક ઉપર આવતાં નૌષધિકી, પિતાનું કામ કરતી વખતે પૂછવું તે આપૃચ્છની, બીજાનું કામ કરતી વખતે પૂછવું તે પ્રતિપુચ્છની, ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org