________________
૨૧૬
હે ઉત્તમોત્તમ ભિક્ષ! આપ સ્વ અને પરના આત્માના ઉધાર માટે સમર્થ છે. આપ અમારા ઉપર કૃપા કરી ભિક્ષા લે. ૩૯ ન કજ મજ્જ ભિકખેણુ, ખિપ નિકખમ દિયા મા મિહિસિ ભયાવ, ઘેરે સંસારસાગરે ૪૦
હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાનું પ્રયોજન નથી, તું જલ્દી અભિનિષ્ક્રમણ કર, સંસારનો ત્યાગ કર. ભવચક્ર રૂપ આ ઘેર સંસાર-સાગરમાં તું ભ્રમણ ન કર. ૪૦ ઉલેવો હોઈ ભેગેસુ, અભેગી નવલિઈ ભેગી ભમઈ સંસારે, અભેગી વિમુચઈ કા
ભગી જીવ કર્મથી લેવાય છે, અભેગી જીવને લેપ થતો નથી, ભેગી સંસારમાં રખડે છે. અભોગી જલ્દી મુક્ત થાય છે. ૪૧ ઉલ્લો સુો ય દો બુડા, ગોલિયા મદિયામયા દવિ આવડિયા કુછું, જે ઉલે સેલ્થ લગઈ કર
ભીને અને સુકે એમ માટીના બે ગોળા ભત ઉપર ફેંકવાથી જે માટીને ભીને ગેળે છે તે ભીંત ઉપર ચોંટી જાય છે. ૪૨
એવં લગ્નતિ દુમેહા, જે નરા કામલાલસા વિરત્તા ઉ ન લગન્તિ, જહા સે સુકલએ ૪૩
આમ કામગથી મૂઈિત દુબુદ્ધિ કર્મથી લેપાય છે અને વિરકત સૂકા માટીના ગાળાની માફક કર્મથી પાસે નથી. ૪૩ -
એવં સે વિજયસે, ઘોસમ્સ અતિએ અણગારસ નિકખજો, ધમૅ સોચ્ચા અણુત્તરે ૪૪
આમ શ્રી જયષ મુનિ પાસે અનુત્તર ધર્મને સાંભળીને, વિજયછેષ જયઘોષ પાસે ગૃહત્યાગ કરી દીક્ષિત થયા. ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org