________________
૧૦૮
અતિ અને રતિને સહન કરતે ગૃહસ્થોના પરિચયને છોડે અને આત્મ હિતાર્થે વિરત થઈને સચમમાં લીન રહે. શાક અને મમતાથી રહિત થઈને અકિચન ભાવચી મેાક્ષમાગ માં સ્થિર થાય. ૨૧ વિવિત્તલયણાઈ ભએજ તાઈ,
નિરાવલેવાઈ
અસ‘થડાઇ !
સીહિં ચિણ્ણાÛ મહાયસેહિં
કાએણ ફાસેજ પરીસહા
૨૨
પ્રાણીરક્ષક સાધુ, મહાયશસ્વી ઋષિએ સ્વીકારેલ લેપ અને બીજરહિત એકાન્તસ્થાન સેવે અને ત્યાં પરિષદ આવે તે સહન કરે. ૨૨ સન્તાણનાણાવગએ મહેસી,
અત્તર અરિ ધમ્મુસંચય
અત્તરે નાણધરે જસ’સી.
આભાસઈ સૂરિએ વન્તલિકખે
૨૩
સમુદ્રપાલ મુનિ શ્રુત જ્ઞાનચી સ ંપન્ન અને અનુત્તર ક્ષમાદિ ધર્માં સંચય કરીને અનુત્તર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ અને તે આકાશમાં સૂર્યની માફક પ્રકાશવા લાગ્યા. ૨૩
દુવિહ` ખવેલણ ય પુષ્ટુપાવ,
નિર ગણે. સવ્વ વિમુકકે !
તિરત્તા સમુદ્દ` વ મહાશવેાલ,
Jain Educationa International
સમુદ્રપાલે અપુણાગમ ગએ ૫ત્તિ બેમિ
એ જાતના કર્મ તથા પુણ્ય–પાપને ક્ષય કરીને સમુદ્રપાલ સ બંધનોથી વિમુક્ત થઈ તે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીને સંસારરૂપ મહાસમુદ્ર તરીને મેાક્ષ-અપ્પુન`તિ પામ્યા, ૨૪
એમ હું કહું છું.
॥ ઇતિ એકવીસમું અધ્યયન ।
૨૪
For Personal and Private Use Only
'
www.jainelibrary.org