SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તને તાડ વૃક્ષથી, ગોળથી અને મહુડાં વગેરેમાંથી બનાવેલી મદિરા પ્રિય હતી-એમ કહીને મને ધગધગતી ચરબી અને રુધિર પીવરાવવામાં આવ્યાં. ૭૦ 'નિચ્ચે સીએણુ તણ, દુહિએણ વહિએણુ યા પરમા દુહસંબદ્ધા, વેયણા વેદિત્તા મા ૭૧ સદા ભયભીત, ઉદિમ, દુખિત અને વ્યથિત બનેલા મેં અત્યન્ત દુખપૂર્ણ વેદના સહન કરી. ૭૧ તિવણગાઢાઓ, શેરાએ અઇદુસ્સહા મહમ્ભયા ભીમાઓ, નએસ વેઈયા એ ૭૨ તીવ્ર, પ્રચંડ, ગાઢ, ઘર, અત્યન્ત દુસ્સહ; ભયકર અને અતિ ભયંકર વેદનાઓ મેં સહન કરી. ૭૧ જારિસા માણસે એ, તાયા દીતિ વેયણા એનો અણન્તગુણિયા, નરએસુ દુખવેયણ ૭૩ હે માતા પિતા ! મનુષ્ય લેકમાં જેવી વેદના જોવામાં આવે છે તેનાથી અનંતગણું દુઃખરૂપ વેદના નરકમાં છે. ૭૩ સવ્વસુ અસાયા, વેયણા વેઈયા મા નિમેસનરામિત્ત પિ, જે સાતા નલ્થિ વેરણા ૭૪ મેં બધા ભવમાં અસાતા વેદને વેદી, ત્યાં ક્ષણ માત્ર પણ શાંતિ નથી. ૭૪ તં બિન્તસ્માપિયરે, ઇન્ટેણું પુરૂ પવ્યયા છે, નવરે પણ સામણે દુકખં નિહિકમ્પયા ૭પ માતા પિતાએ કહ્યું : હે પુત્ર! તારી ઇચ્છા છે તે દીક્ષા લે પરંતુ શ્રમણુપણામાં દુઃખનો પ્રતિકાર ન કરે તે કષ્ટપ્રદ. ૭૫ સો બેઈ અમ્માપિયરે, એવમેવ જહા કુટું પઠિકર્મ કો કુણઈ અરણે મિયપકિપણું ૭૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy