________________
૧૧૦
નાગો વ્ર બન્ધણું છિત્ત, અપણે વેસહિં એ એયં પત્થ મહારાય, ઉસુયારિ ત્તિ મે સુયં ૪૮
હે મહારાજ! જેવી રીતે હાથી બંધનને તેડીને પિતાના સ્થાને ચાલ્યો જાય છે એવી રીતે આ આત્મા પણ મોક્ષને મેળવે છે એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે. ૪૮ ચઇત્તા વિલિં રજૂ, કામભોગે ય દુએ નિવિસયા નિરામિસા, નિનેહા નિપરિગ્રહ ૪૯
રાજા અને રાણી અને વિપુલ રાજ્ય તથા દુખે કરીને ત્યાગવા યોગ્ય કામભોગને છોડીને વિષયોથી નિવૃત્ત–અનાસક્ત થયા-નેહ અને પરિગ્રહ રહિત થયા. ૪૯ સમ્મ ઘમ્મ વિયાણિત્તા, ચિચ્ચા કામગુણે વરા તવ પમિઝહફખાય, ઘરે ઘરપરકમ્મા ૫૦
સમ્યક ધર્મને જાણીને, કામગુણને ત્યાગીને, તીર્થ કરે ઉપદેશેલ ઘેર તપનો સ્વીકાર કર્યો અને ઘેર પરાક્રમ આદર્યું. ૫૦
એવં તે કમસો બુદ્ધા, સબ્ધ ધમ્મપરાયણ જમ્મમચુભઉદ્વિગ્ના, દુખસ્સન્ત સિણે પ૧
એમ આ છએ જણુ ક્રમશઃ સુબોધ પામીને ધર્મપરાયણ થયા અને જન્મ-મરણના ભયથી ઉદ્વિગ્ન થઈને દુઃખને નાશ કરવા લાગ્યા. પ૧ સાસણે વિગયોહાણું, "વિ ભાવણભાવિયા અચિરેણેવ કાલેણુ, દુખસ્સામુવાગયા પર
વિસ્તરાગના શાસનમાં પૂર્વની ભાવનાથી ભાવિત થયેલ છે એ છાએ થોડાજ વખતમાં દુઃખે અંત કર્યો. મેક્ષપદને પામ્યા. પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org