SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સમાપ્ત થઈ જાય છે. ત્યાં શક્તિનો-આનંદનો એવો અનુભવ થાય છે કે પછી કંઈ મેળવવવાનું બાકી નથી રહેતું. મનમાં કેવળ આનંદ જ રહે છે. વિષાદનું કોઈ નામનિશાન રહેતું નથી. ચૈતન્યના ચાર ગુણધર્મો છે જાણવું, જોવું, શક્તિનો અનુભવ અને આનંદનો અનુભવ. ચેતન અને અચેતન વચ્ચે એક મહત્ત્વનો ભેદ છે. અચેતનમાં અને ચેતનમાં બન્નેમાં શક્તિ છે પણ અચેતનમાં શક્તિ વિના બીજું કંઈ નથી. જ્યારે ચેતનમાં શક્તિ સિવાય જ્ઞાન, દર્શન અને આનંદ પણ છે, તેથી તો ચૈતન્યનો સાક્ષાત્કાર જ સત્યનો સાક્ષાત્કાર છે. આત્માનો સાક્ષાત્કાર Jain Educationa International For Personal and Private Use Only ૨૭ www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy