SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર-દર્શન મહાવીરની સાધનાના રહસ્ય જેવા ગંભીર વિષય ઉપરના પોતાના પુસ્તક અને વ્યાખ્યાનોને આધારે મને પુસ્તક લખવા માટે અનુમતિ આપવા બદલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞ પ્રત્યે મારી હૃદયપૂર્વકની કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરું છું. આ પુસ્તક લખતી વખતે વિચાર-વિનિમય કરવા માટે શ્રીમતી સુમિત્રા ત્રિવેદી, આ પુસ્તકનું પ્રકાશન કરવાનું સ્વીકારી મને પ્રોત્સાહન આપવા માટે અનેકાંત ભારતી પ્રકાશન અને શ્રી શુભકરણ સુરાણાજી, આ પુસ્તક છાપવામાં ખંતથી સહયોગ આપવા બદલ મારુતિ પ્રિન્ટર્સ અને શ્રી શ્રેણિકભાઈ, એમ સૌનો હું આભાર માનું છું. Jain Educationa International X For Personal and Private Use Only ચંદ્રહાસ ત્રિવેદી www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy