________________
વાર રખડે છે. આ કેકાણે નગરને હરાવતા નથી, જેટલા અંતરંગ સાચો માર્ગ બતાવે તે જેન. બાકી તે અનાદિ કાળથી જીવે ખેટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. મનુષ્ય દેહનું સાર્થક ખોટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તે છે. જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટયા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતેની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની બેટાને સાચું નામ આપી વાડ બંધાવે છે. સતુનું એાળખાણ હોય તે કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે. [ ૬૪૩-૧૧] ૧૪ આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં.૧૫ર
જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હેય, તરવાને કામી માનતે હોય, સમજુ છું એમ માનતે હોય તેણે દેહને વિષે રોગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હોય? જે તરવાને કામી હોય તે તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદે જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં, દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં
ગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે. છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે.. શાસ્ત્ર શ્રવણ કરી રે જ સાંભળ્યું છે કે દેહ આત્માથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org