________________
તિવિહેણ વંદાિ
છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીના વિહાર પંજાખમાં રહ્યો હતા. પુજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્ય ક્ષેત્ર પજાબ રહ્યું. હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂ મૃગાવતીજીનું કા ક્ષેત્ર પણ વિશેષપણે પજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલાધર, અબાલા, હેાશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકાટલા જેવાં મુખ્ય નગરા ઉપરાંત માનાં બીજા નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુ સાથે પુજ્ય મૃગાવતીજીના સંપર્ક અત્યત ગાઢ રહ્યો હતા.
તે
પુજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને માનથી એળખે, એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુ માં બાર-૫'દર સભ્ય હોય તે તે બધાંને મૃગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ કયારેક એમને વદન કરવા જાય તે આખા કુ’બનાં બધાં સભ્યાનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને અધાંને થલાલ કહેવડાવે. એમાં યાવૃદ્ધ વડીલેાનાં નામ પણ હાય અને એ ચાર વર્ષોંનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુ'ના સભ્યાને પૂજ્ય મૃગાવતીજી પાસે વાર વાર દોડી જવાનું મન થાય. મળીને વદન કરે ત્યારે એટલી જ આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યો કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિ સાથેની આ તેમની નિઃસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org