________________
તિવિહેણ વાિ
અને નિશ્ચયનયના સમન્વયની રહેતી. તેમનું હૃદય હુમેશાં કરુણાથી છલકાતું. કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વક્તવ્યમાં અભિનિવેશ કે જુદા મત ધરાવનાર પ્રત્યે અસદ્ભાવ જોવા મળતા નહિ.
અમારા આ રાત્રિવર્ગમાં એક વખત એક નાજુક, ગંભીર ચર્ચા ચાલી. વાત એમ હતી કે ઇ. સ. ૧૯૭૨ માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક દરખાસ્ત મારી પાસે આવી. જૈન યુવક સંઘ તરફથી પ્રતિવષ યેાજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાનું અવસાન થયું. સંધની સમિતિએ એ સ્થાન માટે મારી પસંદગી કરી, હું સંઘની સમિતિમાં હતા. મેં નિશ્ચય કર્યાં કે પૂજ્ય મહારાજશ્રી એ માટે સ*મતિ આપે તે જ મારે એ સ્થાન સ્વીકારવું. એક દરે સાધુ ભગવંતા ઉપાશ્રયની મહાર ચાલતી આવા પ્રકારની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પોતાના અણગમા વ્યક્ત કરતા. એટલે મહારાજશ્રી મને સ'મતિ આપશે કે નહિં તેનેા મને સંશય હતા. રાત્રિવર્ગના બધા જ મિત્રએ અભિપ્રાય આપ્યા કે ઉપાશ્રયની બહાર એક’ડિશન્ડ હોલમાં ચાલતી એવી નાસ્તિક વ્યાખ્યાનમાળામાં રમણભાઇથી પ્રમુખ તરીકે જવાય જ નહિ.’મહારાજશ્રી શે ઉત્તર આપે છે તે જાણવા હું ઉત્સુક હતા. ચેડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, રમણભાઇએ એ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સ્વીકારવું જ જોઇએ, આ તક જતી ન કરાય.’ મહારાજશ્રીના જવાખથી બધા આશ્ચય ચકિત થઈ ગયા. આ પ્રશ્નની જુદા જુદા દૃષ્ટિકોણથી છણાવટ કરીને મહારાજશ્રીએ
૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org