________________
તિવિહેણ વદ્યાિ
૫ પૂ. ગચ્છાધિપતિના નિકટના સપમાં આવવાનું મારે છેલ્લાં ઘેાડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તે અમારા સબધ એક જુદી જ ભૂમિકા ઉપરના હતા. મારું વતન પાદરા છે. પ. પૂ. વિજય રામચ'દ્રસૂરીશ્વરજી પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકેના અમારો સબધ, બીજા ભક્તો જેટલા ગાઢ નહિ તે પણ સહેજ જુદી કોટિના હતા. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની હાલ ઉંમર ૯૬ વર્ષીની છે. તેએ અને પૂ. રામચ'દ્રસૂરિ સહાધ્યાયી હતા.
૧
પ.પૂ રામચદ્રસૂરિ અને મારા પિતાશ્રીના ઉછેર પાદરા ગામમાં સાથે થયા હતા. પાદરામાં તે અનેએ સરકારી (ગાયકવાડી) શાળામાં પ્રાથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં સ`સ્મરણેા હજુ પણ તાજા' છે. કાળધર્મના થાડા દિવસ પહેલાં જ સ્વ. પૂ. રામચંદ્રસૂરિએ પાદરાના એક વતની શ્રી. મેાતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ કહેવડાવ્યા હતા.
રામચ’દ્રસૂરિના જન્મ એમના મેાસાળના ગામ દેડવાણમાં વિ. સ’. ૧૯૫૨ના ફાગણ વદ ૪ ના રાજ થયા હતા. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છેઠાલાલ અને માતાનું નામ સમરથમહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તે પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છેટાલાલને બીજા બે ભાઇઓ હતા. છેોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનમા હતું. એમના કુટુ'બમાં બાળકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org