________________
ભાવનાના અને સુમેળ પૂર્ણ ચેતનાના વિચારો જાગે છે. જ્યારે ચેતનાની છે આવી સ્થિતિ થાય ત્યારે કૌટુંબિક અને સામાજિક જીવન ઘણું સુખદ બની જાય છે. આ બધુંય પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેળવવું જરૂરી છે. ધ્યાન માત્ર આધ્યાત્મિક જીવન માટે જ નહિ, પણ કૌટુંબિક અને સામાજિક જીવન માટે પણ અનિવાર્ય છે. આ એક સત્ય છે. આ સત્યને સમજનાર દરેક માણસ | સુધારાનાં સૂત્રો શોધી કાઢશે. અને પોતાના જીવન-નિર્માણ તરફ ધ્યાન આપશે. જે સુધારાની વાત વિચારે છે તે અભયનો મંત્ર શીખી જાય છે. ચિસુધારનો નિયમ છે કામનાઓને સુધારવી. કામ-પરિષ્કાર થયા પછી જ રુચિ-પરિષ્કારનું સૂત્ર હાથમાં આવે, અને રુચિ-ભેદને લીધે થતા વિગ્રહને અટકાવી શકાય.
*
*
*
સમયસાર ૦ 184
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org