________________
[ તખoભેદ પાણી લેવું નિષેધ્યું છે, કારણ પંચમહાવ્રત તેવું છછું રાત્રીભેજનવિરમણ વ્રત કહ્યું છે, એક વ્રત ભાગે સર્વ વ્રત ભંગ થાય, તે માટે સાધુને રાત્રે પાણુ નિષેધ્યું છે. જિનવલ્લભસૂરિકૃત પચ્ચખાણુભાષ્યમાં (ગાથા ૧૪) સાધુને રાત્રે પાણી નિષેધ્યું છે–
મુનિને નવકારશી અને રાત્રી પચ્ચખાણ ચોવિહાર, બીજાં તિવિહાર, વિહાર શ્રાવકને રાત્રિ, પિરસી, પુરિમાઈ, એકાસણાદિ પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચેવિહાર પણ હાય.” - શ્રી આવશ્યકાદિકમાં પણ નિષેધ્યું છે, તો શું
આ બેલ તે સૂત્રથી વિરૂદ્ધ છે? ખૂબ વિરોધ આવે છે, તે પૂછજો.” (ઈતિ ભેદ ૬૧)
बोल ६२ मो-"भगवन् ” +सबद किहां निखेध्या छे जे खरतरा न कहइ ? तपा कहे छे । सु ? 'भगवन, सबद उगम ठाम आलोयण पडिकमणइ सास्त्रमांहे कह्या छ । પવન’ *પૂનઃ છે, તપ કરે છે ! દ૨ા
બાલ ૬૨ મે-“ખરતા જે “ભગવાન” શબ્દ નથી કહેતા તે ક્યાં નિષે છે? તપા કહે છે. કેમ?’
ભગવદ્ ” શબ્દ આયણ પ્રતિકમણ શાસ્ત્રમાં ઠામ ઠામ કહ્યો છે, “ભગવદ્ ” પૂજ્ય શબ્દ છે, તેથી તપા કહે છે.” (ઈતિ ભેદ ૬૨)
बोल ६३ मो-खर० देव जुहारता 'जावंति चेइआ.' कहीने ' जावंति(त) के वि साहू' आवइ, तेथि खमासण नः
+ રદ so * પૂરાદા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org