________________
૧૮
[ neખભેદ पोसह इग्यारमउ वरत, बीहुं वरतरा अतीचार जुदा (२) कला, लेतां जुदा जुदा उच्चारतां पारता एकठा नही, आपणे અંછડું ગાનાર છે૨૭
બાલ ૨૭ મે-(ભાષા)-“ખરતર પિસહ પાસ્તાં કિયા ભેગી કરે—મુહપત્તી પડિલેહી નવકાર ત્રણ ખમાસમણુ બે આપી કહે, પછી સામાયક પારતાં મુહપત્તી પડિલેહી ખમાસમણ એ આપી નવકાર કહી નીચે બેસી એક વાર “માં સૂવરામો' કહે, એ શું ? સામાયક પિસહ લેતાં કિયા જુદી જુદી કરે, પછી પારતાં એકઠાં પારે, તે કેમ? લેતી વેળા તે સામાયક પિસહ બન્નેના ઉચ્ચાર જુદા
જુદા કર્યા તો પારતાં એકઠા કેમ પારે? એક વાર - રનમરો” ગાથા પાંચ કેમ કહે ? .
તપા લેતાં પણ જુદા લે (અને) પારતાં પિસહ ગાથા બે “arcરો થા” કહે, પછી મુહપતી પડિલેડી સામાયક પારે, તે વારે વારતાં સામાવાગુ' કહે એવી જુદી જુદી ક્રિયા કરી જુદા જુદા બે વ્રત પારે.
જે એકઠા પારે તેને સ્થાન–શાસ્ત્રાધાર પૂછવા સામાયક નવમું વ્રત છે, પિસહ અગીયારમું વ્રત છે, બેય વ્રતના અતિચાર જુદા જુદા કહ્યા છે, લેતાં-લેતી વખતે જુદા જુદા ઉચ્ચારતાં ઉચ્ચારે છે (અને) પારતાં–પારતી વખતે એકઠા (પારે છે, તે શાસ્ત્રમાં) નહિ–નથી. પિતાના છે–દારને આચાર છે.” (ઈતિ ભેદ ૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org