________________
શર
[ તoખભે
કરે છે, વર્તમાન સમયે યુગપ્રધાનની પદવી ધારે છે, તે પણ તેઓને પૂછજો. જુએ શ્રી ક્રુષમાસ્તંત્રની ગાથા—
“ શ્રી સુધમાંથી દુષ્પ્રસહ સુધી સર્વ ઉદયના ૨૦૦૪ ચારિત્રસંયુક્ત યુગપ્રધાન આચાર્યાંને હું વાંદુ છું. (૧૬) સુધર્મા જંબૂ તદ્ભવમાં મેક્ષે ગયા છે, બીજા એકાવતારી છે, અઢી ચેાજનમાં દુકાળ, મારી, મરકી વિગેરેના હરનારા. જયવતા વર્તા. (૧૭) તેએ પ્રાવચની, ધર્માંકથી, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યામાંત્રિક, અજનાદિક સિદ્ધ, કવી, આઠ પ્રભાવક કહ્યા છે. (૧૮)”
આ ગાથાના અર્થ પૂછજો. યુગપ્રધાન સ એકાવતારી તથા પ્રાવચનિકાદિક આઠે ગુણના ધરનારા કહ્યા છે, અને યુગપ્રધાન હોય ત્યાં અઢી યેાજનમાં સાત ઈતિ ઉપદ્રવે ન થાય, યુગપ્રધાન તા શાસ્ત્રમાં આવા કહ્યા છે. હમણાંના સમયે જે ખરતર કહે છે તે એ હુઝાર ને ચાર માંહેના નહિ, પણ કાઈ બીજા જ છે. ” (ધૃતિ ભેદ ૧૩૩ )
बोल १३४ मो- तपा जति कंदोरा बांधे छे । ख० न बांध, ते पूछिवा । श्री जिणप्रतिमाने पणि कंडोरा हवे छे । મૈં જિયો । ૨૩૪ ।
1
એલ ૧૩૪ મે- તપા સાધુ ક દારા ખાંધે છે, ખરતર નથી બાંધતા, તે પૂછ્યું. શ્રી જિનપ્રતિમાને પણ્ કઢ્ઢારા હોય છે. ” ( ઈતિ ભેદ ૧૩૪)
बोल १३५ मो- तपा पाखी पायछिते ' एक उपवास, बि आंबिला 'दिक पाखी अतीचार आलोईने कहे । ख० छेहडे
I
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org