________________
१०२
[ તeખoભેલ छ, रात्रे महुपरिपु-ना' मेम त्राणे १मत गु गु ४३ छे, ते पूछने तथा त्रये मते 'म पाइपुन्न: पोरसी ४ ४ छे.” (ति ले ११८) - बोल १२० मो-खरतर सांझे सामाईक लेतां क्रिया विचाले पञ्चक्खाणरी मुहपत्ती पडिलेही पछे वांदणा २ देई अने पञ्चक्खाण करे, ते पचखाण करीने पछे सामाईकरी क्रिया सिझाय संदिसावण गवणरी खमासमण तथा बेसणा संदिसावण तथा ठावणरी खंमासमण पणि देवे। तथा तपा सामाईक पूरी लेइ सरव सामाईकरी किरिया करी पछे वांदणा देई पच्चक्खाण करे, परं सामाईक अधुरी लीधा विचाले क्रिया न करे, जे विचाले एक सामाईकरी क्रिया छोडी बीजी करे तिणने वाक पडे छे । १२० ।
બોલ ૧૨૦ મે-“ખરતર સાંજે સામાયક લેતાં કિયાની વચ્ચે પચ્ચખાણની મુહપત્તી પડિલેહી બે વાંદણ દઈને પચ્ચખાણ કરે છે. પછી સામાયકની ક્રિયા-સઝાય સંદિસાવા ઠાવવાનાં ખમાસમણ તથા બેસણે સંદિસાવા 'ઠાવાનાં ખમાસમણ પણ દે છે. તપા તે સામાયક પૂરી લઈને, તેની સઘળી ક્રિયા કરીને પછી વાંદણ દઈ પચ્ચ
ખાણ કરે છે, પરંતુ સામાયક અધુરી લઈને વચમાં ક્રિયા કરતા નથી. જેઓ સામાયકની એક ક્રિયા છેડીને વચ્ચે બીજી ક્રિયા કરે છે તેમને વિરોધ આવે છે. ” (ઈતિ ભેદ ૧૨૦) - बोल १२१ मो-ख० पोसहमांहे जिवारे 'करेमि भंते' पडिकमतां आवे तेथि 'जाव नीयमं' कहइ! ते का?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org