SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ તત્ત્વા સૂત્ર (વસતતિલકા) જે દ્રવ્ય, ક્ષેત્ર, સમયે વળી ભાવ વચ્ચે, વિસŁશે, સમગુણી પલટાય બેને; ના સદશે, સમણે કઢી થાય અંધ, હીનાંશને શમવતા અધિકાંશવ'ત. (શાર્દૂલ વિક્રીડિત) પર્યાયા ગુણથી જ દ્રવ્ય બનતું, દ્રવ્યાશ્રયી છે ગુણા, પેાતે નિર્ગુણુ તાય દ્રવ્ય મહીં તે નિત્યે વસેલા ગુણા; કેા આચાય હે અનંત સમયેા, પર્યાય છે કાળના, તેથી દ્રવ્ય ગણાય કાળ પણ એ, ભાવિ, ભૂતે ચાલુ, આ. ૧૬ તદૂભાવ: પિરણામ: ૫ ૪૧ ॥ અનાદિરાદિમાંશ્ચ ૫ ૪૨ ॥ પ્રજ્ઞાપના પરિણામ પ૪ ૧૩, સૂ. ૧૮૧ Jain Educationa International ૧૫ રુપિથ્વાદિમાન્ ॥ ૪૩ ll યાગાપયોગી દ્વેષુ ॥ ૪૪ ॥ ઉત્તરા. સુ. અધ્ય. ૩૬, ગા. ૧૨ તે થવું” અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ, તે અનાદ્વિ અને આદિમાન એ પ્રકારના છે. રૂપી અર્થાત્ પુદ્ગલ દ્રવ્યમાં આદ્વિમાન છે, વેામાં ચાગ અને ઉપયોગ આદિમાન છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy