SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪: સૂત્ર ૨૭-૩૨ વિજયાğિ દ્વિચરમા: ॥૨૭॥ દેશ, અ. ૪, કાયાધિકાર ઔપપાતિક મનુષ્યભ્ય: શેષાસ્તિયોનય: ૫ ૨૮ ૫ સ્થિતિઃ ॥ ૨૯ k ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પક્લ્યાપમમધ્યમ્ ॥ ૩૦ ન શેષાણાં પાદાને ॥ ૩૧ ll અસુરેન્દ્રયા: સાગરોપમમધિક ચ ॥ ૩૨ ॥ વિજય આદિમાં દેવ, હિંચરમ – ફક્ત એ વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા હોય છે. ૫૫ ઔપાતિક અને મનુષ્ય સિવાયના જે જે ખાકી રહ્યા તે તે તિય ચ નિવાળા છે. આયુષ્યનુ વર્ણન કરવામાં આવે છે. ભવનામાં દક્ષિણા ના ઇન્દ્રોની સ્થિતિ દાઢ પલ્યાપમની છે. રોષ ઇન્દ્રોની સ્થિતિ પાણા એ પચાયમની છે, એ અસુરેન્દ્રોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કઈક અધિક સાગરોપમની છે. (સત્રૈયા એકત્રીસા) વિજય વગેરે ચાર વિમાને ચરમ શરીરી બે વારે, સર્વાર્થસિદ્ધ વિમાનવાસી તે દેવા એક જ જન્મ ધરે, ઔપપાતિક જે દેવ નરક ને મનુષ્ય વિષ્ણુ તિર્યંચ ગણા હવે આચુસ્થિતિ દેવ, નરકની કે'વાયે તે સવ સુણેા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy