________________
એવાં બહેન શ્રી પુષ્પાબહેન અને તેમના પતિ અરવિંદભાઈ, પૂનાવાળા ભાઈશ્રી બળવંતરાય ખંઢેરિયા, વીરચંદભાઈ ઘેલાણી, ગુણવંતીબહેન ચોક્સી, સુશીલાબહેન ર. મહેતા; અહીં ચિચણમાં રહેતા શ્રી મણિકાન્તભાઈ, મીરાંબહેન – આ બધાં ભાઈ બહેનેએ તત્ત્વાર્થસૂત્રને પ્રગટ કરવામાં પિત પિતાને વિશિષ્ટ ફાળો આપ્યો છે. તેમાં શ્રી પુષ્પાબહેન તરફથી આ પુસ્તકને પ્રગટ કરવા માટે મળેલી આર્થિક સહાય ખાસ ઉલ્લેખનીય છે.
- મણિભાઈ બાપુભાઈ પટેલ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર વતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org