SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ સૂત્ર ૩-૩૫ ૧૫ એકી સાથે, એકથી ચાર જ્ઞાન, એકાત્મામાં પામતાં સંગસ્થાન, નાકે જીવે લાધતાં પાંચ જ્ઞાન, તેથી વિષે ચાર વિક૯૫ જ્ઞાન. ૩૬ મતિકૃતાવધ વિપર્યયશ્ચ સરા સ્થાનાંક સ્થાન ૩, ૩, સૂ ૨૮૭. સદસતરવિશેષાદ્ યદચ્છાપલબ્ધસન્મત્તવત્ ૩૩ નંદીસૂત્ર ૪૨ મતિ, મૃત અને અવધિ એ ત્રણ વિષય અજ્ઞાનરૂપ પણ હોય છે. વાસ્તવિક અને અવાસ્તવિકને તફાવત ન જાણવાથી યુપલબ્ધિ-વિચારશૂન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મની પેઠે જ્ઞાન પણ અજ્ઞાન જ છે. અવધિ ને અતિશ્રુત, ત્રણે અજ્ઞાન છે કહ્યાં; અનાત્મદષ્ટિ ને આત્મદ્રષ્ટિ અજ્ઞાન જ્ઞાનમાં. ૩૮ હોય જ્યારે ત્રણેજ્ઞાન, નહીં આત્મા વિમુખ જ્યાં; ત્યારે ગણાય અજ્ઞાન, જ્ઞાને આત્માભિમુખતા. ૩૯ નિગમ સંગ્રહવ્યવહાર સૂત્રશબ્દા નયઃ ૩૪ અનુ. ૧૩૬ આદ્યશબ્દો દ્વિત્રિભેદી રૂપા - સ્થાનાં રથાન ૭ સૂ. પપર નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર અને શબદ એ પાંચ નય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy