________________
૪૫
(અપૂર્વ અવસર - ધોળ) પૂર્વ પ્રાગે કર્મસંગ એ ભાવથી,
બંધન છેક તૂટ જીવ ગતિ પરિણામ જે, ઊંચે જઈ તે સિદ્ધગતિમાં સ્થિરતા,
પામે મુક્તાત્મા અનંત સુખધામ જે. ૬.
(અનુષ્ટ્રપ) તીર્થ કાળ ગતિ ક્ષેત્ર પ્રત્યેક બુદ્ધ બંધિત ચારિત્ર લિંગ ને જ્ઞાન અંતર અવગાહન છે. અલપબદુત્વ ને સંખ્યા એ બાર બાબતે વડે; ત્રિકાળ ભાવસિદ્ધોના આત્માર્થે નિત્ય ચિતવે. ૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org