SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ છે ધમ શ્રેષ્ઠ, તપ જે વળી આકિચન્ય, જેથી કષાય ટળવા બનતા સુશક્ય. ૪ (સયા એકત્રીસા) અનિત્ય, અશરણ, વળી સાંસારિક, એકત્વ ને અન્યત્વ તથા, અશુચિ, આસવ, સંવર, વળી તે, લોક, બેધિ દુર્લભ જ યથા; ધર્મ, નિર્જરા, બાર ભાવના, અનુપ્રેક્ષા પણ એ જ કહી, જે ચિંતનથી સંવર કરણિ, થાય ઘનિષ્ઠ વળી સઘળી. પ (સવૈયા એગ્રીસા) સુધા, તૃષા, શીત, ઉષ્ણ, નગ્ન, દેશ-મશક, અરતિ અહો; સ્ત્રીને, નિષદ્યા, ચર્યા, શય્યા, આકોશ, વધ, યાચના વહો; અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલત્વ, પુરસ્કાર-સત્કાર રહો; પ્રજ્ઞા ને અજ્ઞાન, અદર્શન, જૈન નિર્જર પરીષહ. ૬ (અનુષ્ટ્રપ) અધિકારી પરત્વેને, ચૌદ પરીષહો રહ્યા; સૂક્ષમ સં૫રાયેને, છદ્મસ્થ વીતરાગને. ૭ અગિયાર જિને કિંતુ, નવમ ગુણસ્થાન જ્યાં, ત્યાં પરીષહ બાવીસ, બાદર સંપરામાં. ૮ (સવૈયા એકત્રીસા) જ્ઞાનાવરણ નિમિત્ત, પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ બે, દર્શન મેહથકી જ, અદર્શન, અંતરાયથી અલાભ છે; નગ્નત્વ, સ્ત્રી, અરતિ, નિષદ્યા, યાચના જ આકાશ તથા, ન ખિન્ન થાવું, ના કુલાવું, ચારિત્ર મેહે સાત કહ્યાં. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy