SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શકે (અનુટુપ) ત્રિશલ્યથી વિહેણ તે, વતી એ જ ગણાય છે, અણગારી ગૃહત્યાગી, ને અગારી ગૃહસ્થ છે. (સવૈયા એકત્રીસા) અણુવ્રતધારી, અગારી વતીઓ, દિશા દેશ ઉભયે વિરમે, ૧૨ અનર્થદંડ વિરતિ, સામાયિક ભોગપભોગે સીમિત રહે, પિષધેપવાસ કરી પખવાડે, અતિથિભાગે રાચે છે, મૃત્યુ આવ્યું મારણુતિકી સંલેખના વળી સાધે તે. ૧૩ (શાર્દૂલવિક્રીડિત) શંકા આત્મ મહી વે પરભવે, ભૌતિકકાંક્ષા તથા, બુદ્ધિ અસ્થિર થાય, મંદમતિએ, ત્રીજી વિચિકિત્સતા; મિથ્યાષ્ટિ પ્રશંસી, પરિચયે અદ્યાપિ હો તે બધા, સમ્યગ દર્શન દૈષ પાંચ, તજવા શુદ્ધાત્મને સ્પર્શવા. ૧૪ (અનુદ્ધ) વતને શીલમાં પાંચ, કહ્યા જે અતિચાર તે અનુક્રમે હવે ત્યાજ્ય, તે દોષે વર્ણવાય છે. ૧૫ વધ, બન્ધ, છ વિચ્છેદ, નિરોધ ખાનપાનને; અતિભાર વ્રતે પેલે, છે અતિચાર પાંચ તે. ૧૬ (વસંતતિલકા) મિથ્યપદેશ કરવા વિખૂટા સુસ્નેહી, કુટિલ લેખ વળી થાપણું એાળવાવી; ને ખાઈ ચાડી પ્રીતિ તેડવી એકમેક, બીજા અસત્ય વ્રતના અતિચાર પાંચ ૧૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy