SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ દેવવ ન (સવૈયા એકત્રીસા) ભવનપતિ વાણવ્યંતર એ બે નિમ્ન કેાટીના દેવ કહ્યા, પીત લેશ્મી જ્યાતિષી દેવા અને વૈમાનિક ઉચ્ચ ગણ્યા; દેશને આઠ – પાંચ ખાર ગણાતા ભેદ ચાર દેવા કેરા, ઇંદ્રાદિ દેશ ભવનપતિને, વૈમાનિકના ભેદ ખીજા. ૧ ઇંદ્ર, સામાનિકને ત્રાયશ્રિંશત, પારિષદ્ય, આત્મારક્ષી, લેાકપાલને અનીક, પ્રકીર્ણાંક, આભિાગ્ય ને કિષ્મિષી; એ દશ પૈકી ત્રીજા છઠ્ઠા નથી વ્યંતર જ્યાતિષીમાં, ભવનપતિ વ્યંતરમાં ઇંદ્રો મેને વૈશ્યા પીત સીમા. ભવનપતિ વ્યત્યંતર ચાતિષી દેવલેાક એ મસમાં, કામસુખા ભાગવે દેહથી પછીના એ બે ક્રમે સ્પર્શ, રૂપને શબ્દ, મને કરી બાકી ક્ષીણ વિકાર બધા, ક્રમશઃ એમ વિકાર રહિત છે, દશા ઉચ્ચ દેવાની આ. યથા. (અનુષ્ટુપ) અસુર નાગ ને વિદ્યુત, સુપણું અગ્નિ વાયુને; સ્તનિત ઉદ્ધિ દ્વીપ, ને દિક્ દશકુમાર તે. તત્ત્વ, ખંડ ૨-૨ Jain Educationa International For Personal and Private Use Only २ www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy