________________
અધ્યાય ૩
નારકી વર્ણન
(અનુટુપ) પ્રભાયુક્ત તલે ભૂમિ, છે એમ રત્ન શર્કરા; વાલુ પંક અને ધૂમ, તમ તથા મહાતમ. ૧ કહેવાય નરકો સાત, નીચે નીચે સુવિસ્તૃત ઘનાબુ વાયુ આકાશ, ઉપરા ઉપર સ્થિત. ૨
(વંશસ્થ) તે નારકી જીવ સદા નિરતરફ
અશુભ લેશ્યા કમથી વધુ વધુ. શરીરને વેદને વિક્રિયા વડે,
લડે પરિણામથી જે પરસ્પર. ૩
(સયા એકત્રીસા) સાત નરક મહીં પેલાં ત્રણમાં પરમાધામી અસુરતણું, દુઃખ હોય બાકી ચારમાં તોયે પરસ્પર અતિ ઘણું. કમશઃ આયુ સ્થિતિ વધુમાં વધુ એક ત્રણ સાત વળી, દશ, સત્તર, બાવીસ તેત્રીસે સાગરઉપમા ગણું સહી. ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org