SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. જે અધિષ્ઠિત જીવોથી, બીજી તેનાથી ઊલટી; ને તેવી મિશ્ર ને શીત, ઉષ્ણશીણ તે વળી. ૩૫ ઢાંકેલા સ્થાનવાળી ને, ઉઘાડી. મિશ્ર એ રીતે, યોનિ નવ થાયે છે, સંક્ષેપે જાણજો જગે. ૩૬ જરાયુ અંડ ને પિત, એ ત્રણ જન્મ ગર્ભ જ તે રીતે નારકે દે, છે ઉપપાત જન્મીએ. ૩૭ બાકીના સર્વ જીવો તે, સંમૂરિછમ ગણાય છે; સંશોપે નવ નિયે, ચોરાશી લાખ વિસ્તરે. ૩૮ (શાર્દૂલવિક્રીડિત) હારિક શરીર, વૈકિચવળી, આહારક તૈજસી, એ રીતે વળી પાંચમું શરીર એ છે કર્મણે નામથી આવે છે કમથી પછી પછી જ જે છે દેહ તે સૂક્ષ્મ જે, ને તેથી તન તૈજસિષ્ઠકથી અસંખ્યાત ગુણે તે ત્રણે. ૩૯ તેમાં તેજસ કાર્મ ઉભયના ગુણે અનંતા રહ્યા, ને આઘાત રહિત છે ઉભય એ આત્માનુબંધી સદા; આત્મસંગ અનાદિ કાળથી રહે સૌ જીવ સાથે તથા, એકી સાથે જ ચાર એક જીવમાં તે બે અને બે બીજા. ૪૦ (અતુટુપ) સુખદુઃખાદિ ભેગેના, અનુભવરહિત છે, જ્ઞાનીઓએ કહ્યું છેલ્લું, કાર્મણેય શરીર તે. ૪૧ સંમૂછિમ અને ગર્ભ, જન્મો ઔદારિકે હશે; ઉપપાત કહીં લબ્ધિ, થકી વૈકિય સાંપડે. ૪૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy